પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨

ચર્ચા હતી. સરકારે એ બાબતના ખુલાસા કરવાનુ મિ, રેતીને કહ્યુ તેશે એ આક્ષેપ નીચે મુઘ્ન જવાળ આપ્યાઃ- મને પૂછીને અને મારી રાથી નીસરાએ તાવાન વસૂલ કર્યું હતું એ વાત સત્ય નથી. જો તેમણે એમ કહ્યું હત ાં કે મારી જાણુ છતાં તેમણે તાવાન વસુલ કર્યું અને મેં તેમાં વાંધા ન લીધે તે તે વાખી ગણુાત, ખરું જોતાં તેમણે ફાઇએ માંરી Aસાડુ માગી નથી અને મે એવી દાઈ ચલાહ આપી પણ નથી.

  • * * નીલવાને અને મારે એ વખત જે પત્રવ્યવહાર થયે

હતા તે મેં સરકારને માકલી આપ્યા હતા અને સરકાર તરફના જવાબ પશુ મે નીલવરીને પહોંચાડયા હતા. એક કલેકટર તરીકે મારાથી એ વિષે વધુ કાંઈ થઈ ન શકે, તે ખાનગી રીતે મે એવી ક્રાઇ સલાહ આપી નથી. ' મિ. વેનને વે પેાતાની ભૂલ કબૂલ કરવા સિવાય ખીજ મા ન રહ્યો. તેણે તા. ૭-૧૧-૧૭ ના રોજ ‘સ્ટેટસમેન'માં ખુલાસે લખી મોકલ્યા કે ‘મિ. હિલ અને મિ. નામનને પૂછતાં, તાવાન વિષે મેં કહેલી ભૂલ હું જોઇ શક્યો છું. પરંતુ હું એટલું તા કહુ છું જ કે મે તાત્રાનની રકમ પાછી આપવાનું કદિયે કબૂલ નથી કર્યું, અને ક્ષરએશી ઘટાડવાની સાત પણ એ રીતે એટલે કે તાવાની રકમ પાછી આપવી નહી પડે એવી ધારણાથી જ કબૂલ કરી હતી. " પ્ચના રીપોર્ટથી નીકવા કેટલા ઉંચાીયા થયા હતા તે ઉરના ઉતારાઓ પરથી સ્પષ્ટ જેઈ શકારી, પ`ચની ભલ્લામા વિરુદ્ધ કેટલાયે લેખા અંગ્રેજી પત્રામાં દરાજ પ્રકટ થતા રહ્યા. એક એસ. વાઇ, ઠંડ. નામદારો મહાશયે તા. એવી ધમકી પણ વ્યાપી કે સરકારની આ પ્રકારની ખટપટથી હવે ખેતિયા રાજ્યમાં કાર્ય ઇજારા નહી રાખે. દાઈલી બચો મિ. કેનેથ મેકેન્ઝી નામના એક