પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩

RY3 મહાશય, જે એકવાર ચપારણ્યમાં નીલવર તરીકે રહી ગયા હતા તેમણે લખ્યું કે;–“ બિહાર સરકારે હિન્દી ભાષામાં જાહેરનામાં પાડી અને અઢાનયતમાં ભારે મેઈન્તી કરી છે. ફેલાતી હિલચાલનું કર્યું નીલવાની ભય કર આ પરિણામ આત્રશે એ ખામતને સર છે. ગેઇડને કશો ખ્યાલ નથી. કદાચ કંઇ ખૂનાખરાબી થાય તે। તેને માટે ગર, તેના સાથીઓ અને નામધારી પંચના સભાસ જ જવાબદાર ગણુાશે. પંચતા કરાવી નીધરા વગર આનાકાનીએ અથવા મંગે મ્હાંડે સ્વીકારી લેશે એમ શું બિહાર સરકાર માને છે? શું યુરેપિયન ડીફેન્સ એસે શીએશન-ગૌરાંગરક્ષક સભા પોતાની કામ પરના આ અન્યાય સાંખી લેરી ? હું એ પ્રશ્નોને સાફ નકામાં ઉત્તર આપું છું. ... બિહાર પ્લૅટસ એસાસીએશનના મંત્રીને, નીલવાના વકીલની એ આશ્રત જે સલાહ મળી હતી તે પશુ સ્ટેટસમેન પત્રમાં પ્રથમ થઇ. સલાહ નીચે મુજ્મહતીઃ-‘‘તીનકડિયા પતિને જે હક્ક નીલવરો ભાગવતા આવે છે તે નવા કાયદા અનાવી, છીનવી લેવાને બિહાર સરકારને અધિકાર છે કે કેમ એ સવાલ છે. જે કરારજીના સ થી ચામ્રતા ઋા છે તે બન્ને પક્ષા એકમત થઇ તાડી છે. પરંતુ તેમની સમ્રાહ લીધા વિના, કેવળ સરકારી નોટિસ માત્ર તેમાં કશો ફેરફાર ન થઇ શકે. તાવાનના પિયા વસુલ થયે ગુ વર્ષ કરતાં પશુ વધારે વખત નીકળી ગયા છે, એટલે તે પાછ. લેવા માટે અદાલતમાં દાવો કરવા પથ છે. એવી રીતે નીલવરા પાસેથી પૈસા લેવા એ તેમને લૂટી લઇ રૈયાને આપી દેવા બરાબર છે. મિ. એન્ઝીના લેખને 21 આપતાં “ એક નામધારી મહાશયે લખ્યું કે યુરેપિયન સાર્લીસીટસ ” નામના એસીગ્મેશને તાકી $$101 * *