પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪

આ સવાલ હાથ ધરવા જોઈએ. આજે ચંપારણ્યનાં નાવરાન વાસ કે તે માટે કે ખીજા ભગ્રેજે ઉપર એની ખાત નહીં આવે તેની શી ખાત્રી ? ખીજા એક ભા શકે મિ. ઈર્વિનનો હિંમ્મતનાં વખાણ કર્યું અને બિહાર સરકાર, પંચના સભાસદે તથા મહાત્માજી વિષે ખૂબ સખ્ત લખાણું પ્રાર કર્યું. એના જવાખમાં Rat Calum નામના એક સજ્જતે તા. ૨-૧૨-૧૭ ના સ્ટેટસમેનના અંકમાં એક લાંમા પુત્ર પ્રાર્ટ ટર્મી અને છટાદાર શૈલીમાં આખી વસ્તુસ્થિતિ રજુ કરી. તેના લેખની મુખ્ય ચુતમ આ પ્રમાણે છેઃ “ મારી સમજ પ્રમાણે એ બધા લેખાના માત્ર એક જ મ થઈ શકે અને તે એ જ કે મિ. ગાંધી સપારણ્યમાં આવ્યા તે પહેલાં ચંપારણની જે સ્થિતિ હતી તે પાછી ચાલુ કરી દેવી. કારણુ કે, (૧) ગળીના વાવેતરમાં રૈયતને નફો થાય છે, (૨) નીશ્ચ- વા સરસ જમીનદાર છે, (૩) નીલવા અને તેમના સગાસબંધીઓ આજે સામ્રાજ્યની ખાતર લડી રહ્યા છે, અને (૪) અમુક નીલવરોએ ખેતિયા રાજ્યની સુાં વર્ષ ઉપર ભારે સેવા બજાવી છે. આ સ ભાખતા વિષે આપણે વિચાર કરીએ. છેલ્લી ચેાથી ખામત એવી છે . કે જો તે વિષે કાઈ ચોંપારણ્યના અનુભવીના અભિપ્રાય માગવામાં આવે અથવા તેા નીલવર સિવાયના બીન ક્રાઈને પૂછવામાં આવે તા તેને માત્ર એક જ જવાબ મળે કે નીલવાને તેમની સેવાનાં પૂરાખલા શી ચૂયૅ. છે. ’ ત્રીજા મુદ્દાને આ ચાલુ પ્રકરણ સાથે કઈ સબધ હોય એમ હું નથી માનતે. ખીન્ને મુદ્દો એટલે કે નીલવા બહુ સરસ જમીનદાર છે, એની સાથે “ જ્યાં સુધી તેમને તાતે કાઈ તનું નુસાન ન થવું હાય માં સુધી ” બેટા શબ્દ ઉમેરવામાં આવે તે એ મુદ્દો એકેએક માસ તરત જ અક્ષ