પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫

૨૪૧ કરી લે. મેં સૂચવ્યા તે શબ્દો સિવાય કેટલાક “ અને એમાં જ નીલવરોના ખરા સ્વાય છે, ’ એટલા ભાગ ઉમેરાવવા ઇચ્છે છે. બાકી રહ્યા પહેલા મુદ્દો, રૈયતને ગળી વાયવાથી કેટલા લાભ છે એ સવાલનું તા નીલવરાએ પેાતે જ તાવાન ઉધરાવી, નિરાકરણ કરી વાળ્યું છે. નીલવી પેાતાની સત્તા અને જ્ઞાનના દુરુપયેાગ કરી ઘણી વધારે પડતી તાવાનની રકમ ઉધરાવી, રૈયતને ગળાના વાવે તરમાંથી છૂટા કરવા તૈયાર છે, પણુ રૈયતને આવડી મ્હાટી રકમ આપીને છૂટા થવું પાલવે તેમ નથી અને નીલવરેાની સભાએ નક્કી કરેલા ભાવથી ગળી વાવવાનું પણ પાષાય તેમ નથી. પંચે તાવાન વિષે જે ભલામણુ કરી છે તે ઘણી ઓછામાં ઓછી ઢાય એમ અમને બ્રાને લાગ્યું છે. ” ઉક્ત પત્ર લખનાર કાઇ એક બહુ પ્રતિષ્ઠિત અંગ્રેજ ગૃહરય છે એમ કેટલાકાનું અનુમાન છે. નીલવરી માત્ર છાપામાં ખળભળાટ મચાવી શાંત ન થયા. તેમણે બીજી તરફ રૈયત ઉપર મુકમા ચલાવી રૈયતને દબાવી દેવાના પ્રયત્ન શરુ કર્યાં. એટલામાં સરકારે તા. ૨૮-૧૧-૧૭ ને રાજ ‘ચંપારણ્ય એમરિયન’ ભિન્ન ધારાસભામાં રજુ કર્યું. - Em****