પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦

૨૫૦ અને ત્યાં સુધી લખાવવાના પોતાના આ સરતા થાય ત્યાં સુધી સ્થાનિક અમલદારાના અભિપ્રાયા પર સરકાર વિશ્વાસ બતાવે છે; પણ તે વિરાધી અને અડચણરૂપ થતાં જ તેને કર ઉડાવે છે. એ પક્ષા વચ્ચેના વિવાદગ્રસ્ત વિષયને અને ત્યાં સુધી સરકાર અળગા જ રાખે છે અને જ્યારે ખૂબ સંકડામણુમાં આવે છે ત્યારે જ તે હાથ ધરે છે અને એક યા બીજા પક્ષને અન્યાય કરી દે છેમા બધા હાલની સરકારના સામાન્ય દેશ છે. ’ એગ્લાઇન્ડિયન પત્રોમાં એવી ટીકા અને ટીપ્પણીઓ ચાય એ સ્ત્રાજ્ઞાવિક છે. સરકારે પારણ્યની રૈયતનાં દુઃખ પદ્ધતિસર ઢાળવાના આ પથમ જ પ્રયત્ન કર્યાં હતા. મહાત્માજી જેવા વિશ્વ વિખ્યાત સંતપુરુષે આ પ્રકરણ હાથમાં લીધું ન હતા તે આટલી સફળતા ભાગ્યે જ મળી શકી હૈાત. અલબત્ત, નવા કાનુન અને સુધારાથી અંગ્રેજ નીવરા અને તેમની પીઠ થાબડનાર ગ્લા ઇન્ડિયન પત્રોના મિથ્યાભિમાનને જરૂર ધક્કો લાગ્યા હશે, પશુ ચંપારણ્યની પીડિત પ્રજાનાં સુખસ્વાતંત્ર્ય અને અંતરના આશીર્વા- જૂના વિચાર કરતાં, નીલવાની અને વિધી છાપાંઓની એ ચળવળ ઈ જ મિસાતમાં નથી.