પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૩

૨૫૩ મારી ખાત્રી છે કે માત્ર રૈયતનું જ નહી, પશુ સ્વયંસેવકાનું મને દેશનું પણ ભારે કલ્યાણુ થઇ જાય. .. આપ્યું. તે પંચનું ક્રામકાજ પૂરુ’ કરી મહાત્માષ્ટએ આ દિશામાં ધ્યાન મુબઈથી આવ્યા ત્યારે પોતાની સાથે થોડા સ્વયં- સેવા લઇ આવ્યા હતા. કેળવણીપ્રચારના કાર્ટીમાં નીલવરા મદદ કરે એવી તેમની ઈચ્છા હતી. તમામ કાઠીએ પોતપોતાનાં ગામામાં એક અથવા વધારે નિશાળ ખીલે તે ઠીક એમ ધારીએ સંબધ પ્રયત્ન પણ કર્યાં, પશુ કાઠીવાળા તેમાં સમ્મત ન થયા. છેવટે નીવરા જગ્યા ન આપે તે। બીજી સગવડ પડતી જગ્યાએ પાઠશાળા ખેલવાની ચેાજના કરી. મેાતિહારીથી લગભગ ૨૦ માઇલ ઉપર ભુલરવા સખનસૈન ગામ છે, અને તે ખેતિયા રાજ્યની હકુમતમાં ખાવી જતુ હોવાથી ઘડીવાળાની સત્તા ચાલતી નથી; સાં એક પાશાળા ચાલુ કરવાના ડરાવ કર્યા. ત્યાંના એક સ્થાનિક સજ્જન માજી શિવગુલામલાલે પેતાનું એક સરસ મકાન અને ખીજી ની અનુકૂળતાએ આપવાની તત્પરતા દર્શાવી. એટલે તા. ૧૩-૧૧-૧૭ ના રાજ ચપારણ્યમાં મહાત્માએ પહેલવહેલી પાઠશાળા ખુલ્લી મુકી. ત્યાં મુખવાળા શ્રીયુત અન ગોખલે, તેમનાં વિષ્ટ ધપત્ની શ્રીમતી અન્તિકાભાઇ ગોખલે તથા મહાત્માજીના નાના પુત્ર શ્રીયુત દેવદાસ ગાંધી રહેવા લાગ્યાં. થાડા દિવસ પછી સાબરમતી સત્યાપ્રહાશ્રમમાંથી શ્રીયુત ટાલાલજી તથા સુરેંદ્રજી નામના એ સ્વયંસેવકા પણ આવ્યા, અને પાઠશાળામાં રહી કામ કરવા લાગ્યા. શ્રીચુત મન ગેખલે વિશાયતમાં જઈ ઈંજનીઅરીંગના અભ્યાસ કરી આવેલા એક ગૃહસ્થ છે, અને તેમનાં પત્ની પણ વિલાયતની મુસાફ્રી કરી આવેલાં છે. શ્રીમતી અવન્તિકાબાઈ પારણ્યમાં આપ તે પહેલાં મુંબઇ પ્રાંતમાં પણ કેળવણીપ્રચારનું જ . સામ કરી રહ્યાં હતાં.