પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૦૬૭૩


ચંપારણ્યને ઇતિહાસ • ચંપારન એ મૂળ પારણ્યને અપભ્રંશ છે. પુરાણામાં તેના ઉલ્લેખ મળી આવે છે. પહેલાં અહીં ઋષિમુનિઓનાં તપાવના હતાં. કહેવાય છે કે ધ્રુવના પિતા રાજા ઉત્તાનપાદની રાજધાની આ જ પ્રદેશમાં હતી, અને ધ્રુવે અહીના જ કાઇ એક તપાવનમાં જન્મ લઇ અહીના જ જંગલામાં તપશ્ચર્યાં કરી હતી. વાર્તાક મુનિના આશ્રમ . પુખ્ખુ આ જીલ્લાની અંદર જ કાઇ એક ભાગમાં હાવા જોઈએ, જગપૂજ્ય જાનકીજીને વનવાસના અંતે એ જ આશ્ર- મમાં આશ્રય મળ્યા હતા, અને એ જ આશ્રમમાં લવ અને કુશ જેવા વીર પુત્રાના પ્રસવ થયા હતા. શ્રી રામચંદ્રજીને પેાતાના એ બે પુત્રા સાથે જે યુદ્ધ થયું હતું તે પણ એ જ રયાને, વિરાટ રાજાતી રાજધાની પશુ એક વખત મા જ પ્રદેશમાં હતી એવી લોકવાયકા છે. પાંડત્રાએ પાતાના થનવાસના દિવસો આ જ પ્રદેશમાં વીતાવ્યા