પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪

૨૫૪ તા ૨૦-૧૧-૧૭ ને રાજ ભિતહરવા ગામમાં પશુ એક મીંછ પાશાળા ખાલવામાં આવી. આ ગામ નેપાળની તળેટી પાસે અને ઐતિયાથી લગભગ ૪૦ માઈશના અંતરે છે. ખેલવા ડી અહીંથી સાત્ર નજીક પડે છે. ભિતારવા આમમાં એક ન્હાનું મંદિર છે. તેમાં એક ખાવાજી રહે છે અને મંદિર ખાતે ધર્માંદામાં થાડી જગ્યા પણુ , આવાજીએ પેલી જગ્યાના શાડા ભાગ પાર્ક- શાળા માટે કાઢી આપ્યા એટલે ત્યાં જ ઝુંપડું ઉભું કરી પાશાળાનું કામ શરુ કરી દીધું. અહી’ એલગાંવવાળા વીલ શ્રીયુત સદાશિવ લક્ષ્મણુ સામન, ભાઈ ખલકૃષ્ણુ યોગેશ્વર પુરોહિત તથા મહાત્માજીનાં ધર્મપત્ની શ્રીમતી કસ્તુરબા અને ઉં. દેવ ઇત્યાદિ રહેવા લાગ્યાં. એ જ રીતે મવનના પ્રસિદ્ધ રોડ ધનશ્યામદાસજીની મદદથી તેમના મકાનમાં તા. ૧૯-૧-૧૮ ને રાજ મહાત્માજીના પ્રમુખપણા નીચે સભા ભરી એક વધુ પાઠશાળા ઉચાડવામાં આવી. અહીં આ સત્યાગ્રહ આશ્રમવાળા ભાઇનરહરદ્વારકાદાસ પરીખ, તેમનાં પત્ની શ્રીમતી મણુન્હેન, મહાત્માજીના મંત્રી શ્રીયુત ભાઈ મહાદેવ હરિભાઈ દેસાઈ, તેમનાં પત્ની શ્રીમતી દુર્ગાબ્જેન, અને પુના મહિશા માત્રમવાળા શ્રીયુત દિવેકર મહાશયનાં વ્હેન શ્રીમતી આનંદીબાઇ રહેવા લાગ્યાં. ચાડા દિવસ સુધી ધુળિયાવાળા શ્રીયુત વિષ્ણુ સીતા- રામ રહિવે પાછ અને ા. કૃપાલાનીજી પણ રહી ગયા. શ્રીચુત કૃપલાનીજીને પારણ્યમાં એક વાર જેલજાત્રા પશુ કરવી પડી હતી. • K. કૃપલાની વિષે સાઈ નરારકા, પરિખ પોતાના એક લેખમાં નીચે પ્રમાણે લખે છે; છે સપારણમાં કામ કરવા મહાત્માને જે સ્વયંસેવકો મળેલા તેમાં તલ બિહારના ઉપરાંત ગુજરાત મહાશબ્ઝની ૪ સ્વયં સેવકા હતા, તેમાં