પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬

૫૬ ઉપર કળા તે સ્વયંસેવકા ઉપરાંત સત્યાગ્રહ આશ્રમ- ( સાબરમતી ) વાળા શ્રદ્યુત વ્રજલાલ ભીમજી રૂપાણી, કાઠિયાવાડ- ના શ્રીયુત પ્રાણુસાલ પ્રભુરામ ચેાગી તથા સારન છઠ્ઠાના શ્રીયુત સમરક્ષ બ્રહ્મચારી અને બાજી શ્યામદેવ સાય પશુ જૂદી જૂદી પા ઠશાળાઓમાં કામ કરી રહ્યા હતા. પગારદાર શિક્ષકાની જરૂર પડત તેની વ્યવસ્થા પશુ પાછળથી કરવામાં આવી હતી. તા યાદ મહાસાજીને જ સુણાવવી છે.' ક્રમે ક્રૌં સમજે નહીં. એણે તે ન મચાવી “ ગાંધીછકા બબુઆ છવા હા રામ, મેરા સુમાસુના હૈ મામ.. માસર તા હાર્યાં જ પણ આને કહાડવા તા છેવટે મહાત્માજીને પણ થાકીને નીચે ઉતરવું પડયું. દેવળ તને માટે આવેલા ધણા ઢાકા કુળીમાની મ્હાર બેસી રહેતાકારણુ, ામ વિના તે માફેસર તેમને કુળીમાં એસવા દેતા જ નહીં. અને મહાત્માજી ત્યારે સાંજે વા નીકળે ત્યારે દન કરી પેતાને થયા માનતા. અમારામાંથી જ્યારે જ્યારે કોઇને પળનાર મળે ત્યારે તે પ્રાફેસર પાસે જઇને બેસતા. ઇતિહાસ કર તેમણે ખૂબ વિચારે' છે, એટલે ઐતિહાસિક ઘટનાઓનાં રહસ્ય, ઐતિ હાસિક કલ્પનાતરગા, અને બીજી અનેક મીઠી મીઠી વાતા સાથે તેમના પાસે હસ્તેશાં મીઠી મીઠી શેરડી ચૂસવાની પણ મળે. રણ એ ખુરસી પુર બેઠા બેઠા વાંચતા ન હ્રાય કે રૈયતને વ્યાખ્યાન ન આપતા હોય ત્યારે ૌરડી જ ચૂસતા હોય. પાંચાની જીજ્ઞાસા તૃપ્ત કરવા અહીં જણાવી ઘઉં કે ચાંડા હાંકવાવાળા મુક્તમામાં પ્રેફેસરના રૂ. ૨૫ ક્રૂડ અને દઉંડ ન આપતા પર દિવસની આસનકેદની સજા થઇ હતી. મેફેસર ઉપર આપ એ કે જુદા હતા પણ ત્યાં કામ કરતા સ્વયંસેવીને સતાવવા અથવા ઠરાવવાના ઉદ્દેશથી આ મુદ્દા મોડાએલા હાઇ પ્રોફેસરનું જેલમાં "ત્યાનું તેમના ત્યાંના કામના અંગે જ થયું શુાય. ચંપારણ્યના કામમાં મેફેસરના સૌથી મહત્વના ફાળે તે તેમણે મુફ્ફરપુર કોલેજમાં પાટી વિધાર્થીઓ ઉપરની અસર હતી. તેમના હાથ નીચે ભણી ઝુએલા વિશ ધામાંથી ઘણા સ્વયંસેવકો ત્યાં મન્યા હતા.

( યુગધર્મ પુ૦ ૧-૪૨એ)