પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭

  • 43

આ પાડશાળાના ઉદ્દેશ અને તેની પાનપાન શૈલી વિષે મ હાભાએ એક સરમરી અન્નદારને નીચે પ્રમાણે જણાવ્યું હ

હું જે નિશાળા ખાલી રહ્યો છું તેમાં બાર વર્ષથી નાની ગરના વિદ્યાર્થી ઓને દાખન્ન કરવામાં આાવે છે. વધારેમાં વધારે વિધાર્થીઓ એકઠા કરવા અને તેમને બધી વાતનું કામપૂરતું નાન ખાપવું; એટલે કે હિંદી અને ઉર્દૂ સરસ આવડે અને તે જ ભાષા- માં હિસાબ, હૃતિહાસ તથા ભૂગાળનાં મૂળ તત્વો સાથે વિજ્ઞાનના સાઇ સિદ્ધાન્તો અને ચેડી ઔદ્યોગિક માહિતી મળે એવા ઉદ્દેશ રાખવામાં આવ્યું છે. એને માટે ક્રાઈ તૈયાર ઘડી કાઢેલા ખાસ કસની જરૂર નથી, કારણકે હું એક નવા જ માગે ચાલી રહ્યો છું. અને અત્યારની ચાલુ શિક્ષક્ષુપદ્ધતિમાં શ્રદ્ધા નથી, હું તે નાપસંદ રૂં છું, એ પતિ ન્હાનાં બાળકાની માનસિક શક્તિ અને નૈતિક શક્તિ ખીસવવાને બદલે ઉલટી દાખી દે છે. હું મારા પ્રયેાગમાં તે પદ્ધતિના બધા ગુણુ લઇ લઈશ અને દુશાથી અળગા રહેવાની દરે શિશ કરીશ. આળકા, સારાં ફળવાયેલાં અને દૃઢ ચારિત્ર્ય મૂળવાળાં સ્ત્રી-પુરુષોનાં સમાગમમાં રહે એ વાતનું મુખ્ય લક્ષ શ ખવામાં આવશે, અને એજ ખરી કેળવણી છે એમ હું માનું છું. અક્ષરજ્ઞાન એ ઉદ્દેશ સાધવામાં એક સાધનરૂપ ગણુાશે. ખાજી- વિશ્વનું એક વધુ સાધન મેળવવા માગતાં શે તેવાં બાળકા અને માળિયાઓ માટે સ્પેગિક શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. અહીં મારી પાસે ભણ્યાગમાં પછી તેઓ પૈતાના શર પરાના ધંધા મડી ૐ એમ અમે નથી પતા; પણ શકું તે પેલાના ખેતીવાડીના વધામાં અને ખેડૂત જીવનમાં એ ભજીતરના વધારે સારા ઉપમાગ કરે એ જ મારી ઇચ્છા છે. અમારા શિક્ષણકા પુખ્ત ઉમરના પુના જીવનપર પણ અસર કરશે. અને ખતરો સ ઓમાં પશુ સંસ્કાર નાંખશે. ઉમર લાયકાણુસેને આરાજી-