પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮

૨૫૮ રક્ષાનું સામાન્ય જ્ઞાન આપવામાં આવશે અને એસપીથી ર હિતનાં સામા જેવાં કે સરિયામ માર્ગના કર્ણાાર તમા કુવાની દાણુ કામ શી રીતે થઈ શકે તે બતાવશે, અમારી શાળામાં મેશાં દળવાયેલાં સ્ત્રીપુરુષા જ રામ કરશે, અને તેથી બની શક્યું તે તેઓ જાતે દવા વગેરેની વૈદ્યકીય સહાયતા પશુ રૈયતને પહેાં ડતાં રહેશે. 23 એ ઉદ્દેશ પ્રમાણે ખળહરવા પાડશાળામાં ગોખલે મહાશયની દેખરેખ નીચે લગભગ ૧૪૦ બાળાને કેળવણી મળવા લાગી. શ્રીમતી અવન્તિપ્રભાઈ ગોખલે ૪૦ ળિકાઓ) અને સ્ત્રીઓને કેળવવા લાગ્યાં. અહીં ભાળીને વર્ષોાતનું શિક્ષણુ પશુ આપવામાં આવતું. કુવા સાફ રાખવા તથા રસ્તા સુધારવા વિષે ગામના માણુસેને તા- લીમ અપાતી. શ્રીયુત ગેખલે તથા શ્રીમતી અર્વાન્તકાબાઈ જાતે કચરા ઉપાડવાનું કામ કરતાં હતાં તેથી લેડ્ડા ઉપર તેની ભારે અ સર થવા પામી, બાળકોને કેવી રીતે નવરાવવાંધવરાવવાં એ વિષય, પશુ સ્ત્રીઓને સમાવવામાં આવતા. આ પાઠશાળા હજીયે કાયમ છે. ભિતહરવા પાદેશાળા જે પ્રદેશમાં સ્થપાઇ છે તે પ્રદેશ સાવ અજ્ઞાન છે. ત્યાંની હવા પણુ સારી નથી, તેથી વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦ થી આગળ ન વધી. પશુ ડાકટર દેવે વાએ આપીને તથા સફાઇ સંબધી કેળવણી આપીને લોક ઉપર મ્હાટા ઉપકાર કર્યો છે. પાઠશાળા સ્થપાયા પછી ચેડા જ વખતમાં એકવાર મધ્યરાત્રે ઝુ પડામાં આગ લાગી અને જોતજોતાંમાં તે બળીને રાખ થઈ ગયું. તે વખતે ડા, દેવ, શ્રીયુત સામન, શ્રીયુત મુપ્પાજી તથા શ્રીમતી કસ્તુરબા ત્યાં રહેતાં હતાં. પણ પાઠશાળાનું ઝુપડું ગામ વસ્તિથી શૈડું દૂર હાવાથી વખતસર મદદ ન પહેાંચી શકી. ઉંદર દેવના માનવા પ્રમાણે કાઇએ ઇરાદાપૂર્વક આગ સળગાવેલી વી