પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯

૫૯ જોઈએ. પરંતુ એ મામત વધુ ચાળીતે ચીકણી કરવાથી કંઇ સામ ન હતા. તેથી વધુ વખત નહીં રામાવતાં સફર દેવ, શ્રીયુત સામનજી તથા માજીએ મળી એક પાકું મકાન ભુ કરવાની તૈયારી કરી અને ચેડા દિવસમાં ઇંટના રાપલા માથે ઉપાડી એ કાન ઉભું કરી વાળ્યુ. આ મકાન ૯૦ કાયમ છે. ખીજી વાર સ્વયંસેવકાની જે ટુકડી આવી તેમાં મહારાષ્ટ્રના શ્રીયુત નારાયણ તમાજી કાટગાર્ડ અથવા પુંડરિકચ્છ અને શ્રીયુત એક નાય વાસુદેવ ક્ષીરે નમતા એ યંસેવા હતા. તે ભિતર ઢવા પાઠશાળામાં ભારે નિર્ભયતાપૂર્વક કામ કરવા લાગ્યા. બિહાર સરકારથી ભાઇ પુંડરિકની સ્ફુર્તિ સહન ન થઇ શકી એટલે સરકાર ભારતરક્ષા કાનૂનને આશરે લઈ ભાઇ પુંડરિકી પ્રાન્તની બહાર ચાલ્યા જવાની ફરજ પાડી.* ભાઈ પુંડરિકન પછી શ્રીયુત શકર દેવ નામના બીજા એક મહારાષ્ટ્રીય ગ્રેજ્યુએટ આવ્યા અને તે શુ થોડા મહિના સુધી અહીં રહી કામ કરી ગયા. મધુમન પાર્કશાળામાં પહેલી ટુકડીએ ભારે મહેનત લઇ લમ- ભગ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી, પાઠશાળાની સાથે એક કન્યાશ.ળા પણ ચાલુ જ હતી. અને તેમાં શ્રીમતી આનંદી- બાઇની દેખરેખ નીચે લગભગ ૪૦ ળિકાવ્યા અભ્યાસ કરતી, પહેલી ટુકડીની મુદત પૂરી થતાં તેમનું સ્થાન શ્રીજી ટુકડીએ લીધું. તેમાં શ્રીયુત એકનાથ નાસુદેવ સીરે તથા સારણુ જીલ્લાના શ્રીયુત શ્યામદેવ • ભાઈ પુરિક મહાત્માજીએ સોંપેલા કામ ઉપરાંત રૈયતના માંહે- માંહેના છ પતવવાનું કામ પણ ઉપાડી લીધું અને તેમાં બહુ સફળતા મેળવી. આથી રચત ઉપર તેમની સરસ છાપ પડી હતી, અને તેમને તેનાપર કાબૂ પણ ભારે હતા. બિહાર સરકારે તેમને હ#પાર કરી તેમના નામની દર બૂઝી, બિશ્વારની પ્રાન્તિક પરિષદે તેમને અભિનદન આપ્યું.