પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦

૬૦ નારાયણુજી વગેરે લાખાએ ચેડા મહિના ખરાખર ફાર્મ ચલાવ્યું. મા પદ્ધશાળાના પૂના લગભગ બધે ભાર શેઠ નસ્યામદાસે - તાને માથે લઇ લીધા હતા. પશુ કમનસીબે આજે તે પાઠશાળા બંધ થઈ ગઈ છે. ઉપર કહેવામાં આવ્યું તેમ શાળાઓમાં હિન્દી તથા ઉર્દુ મારત શિક્ષણ અપાતું. કાઇ કાઇ વાર મદ્રામાજી પોતે શાળામાં આવી ઋતે તપાસ કરતા અને કંઇ ખામી દેખાય તે। તે સુધારવાની સલાહ બાપતા. , દેવ પશુ પ્રસ ગષાત શાળાએ તપાસવા નીકળતા અને ઠેકઠેકાણે સ્વચ્છતા વિષે ભાષણો આપી દર્દીઓને દવા આપતા. સ્વ- સેવકાની પહેલી ટુકડીએ લગભગ છ મહિના ચ“પારણ્યમાં રહી કામ કર્યું. પરંતુ એટલી ટુંકી મુદ્દતમાં તેમના કામની અસર દેવળ પાડશાળાના વિધાર્થીઓ ઉપર જ નહીં, પણુ મહાત્માજીએ મૂળથી નાશા રાખી હતી. તેમ આસપાસની તમામ રૈયત દંપર પડી, અને તે એટલે સુધી કે એઝલમાં રહેનારી એ પણ એ મસથી ન ચી. જો એ રીતે થાડા દિવસ કામ ચાલ્યા કર્યું હેાત તો માત્ર ચારણ જ નહીં પણ બિહારના બીજા જીલ્લા પશુ બ્રણ મી સુધરી ગયા હત ઉપર જે હકીકત આપી છે તે ઉપરથી કોઈએ એમ ન સુ- મજી લેવું કે મહાત્માજીએ પંચનું કામકાજ પતાવ્યા પછી જ ઞા કળત્રીનું કામ હાચ ધર્યું હશે, ખરુ' શ્વેતાં તેમણે બિઠ્ઠારમાં પક્ષાં મા તે દિવસથી જ આ કામનું મડાણુ એક રીતે થઈ ચૂક્યું હતું. મહાત્માછના થોડા વખતના પરિચયથી જુના સંસ્કાર અને જીની દૃષ્ટિ એકદમ પલટાર્ક જતી. તેની માગળ એક નવું જ મૃત્ ખડુ થતું મને જીવનમાં નવું બળ ઉન્નાતું. જ્યારે માત્માજી તેમના સાથી સાથે સ્વરાજ્ય વિષે વાર્તામાપ કરતા ત્યારે તેઓ કહેના