પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧

' આ બધું સ્વરાજ્યનું જ કામ ચાલી રહ્યું છે. આ વાતના ગમ તે વખતે ભાગ્યે જ સૌ સમા હરશે. પરંતુ આવું કામ પતી ગયા પછી હવે જ્યારે સિંહાવલેકન કરીએ છીએ ત્યારે રપ જડ્ડાય છે કે ખરેખર એ ધું કામ રવરાજ્યની તૈયારીને લગતું જ હતું. અધિકારી સેવાવૃત્તિ મહાત્માજી મુરપુરમાં આવ્યા ત્યારે નજીકની એક ગામામાં ગરીબ ખેડૂતો અને મજૂરાના ઝુંપડામાં જઈ તેમનાં સુખદુઃખ વિષે જાતે તપાસ કરી હતી. તે વખતે જ તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આ લેકાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી આપણુને સ્વરાજ્ય નહીં મળે. એ દીન દુ:ખી અનાથ ખેડૂતોના ઉદ્દાર અધે જ તે 'પારણ્યમાં રહ્યા હતા, અને તેમની જ ખાતર તેમણે ચ્યા લડત ઉપાડી હતી. તેઓ આ ધર્મકાર્યમાં બની શકે તેટલા સ્વયં સેવકા ઉતારવા માગતા હતા. પરંતુ સ્વયંસેવા કરવાના સાચા માણુસા શેાધી કાઢવા એ કંઇ સહુજ ન હતું. જેમણે અર્થ સત્યનું ત્રત લીધું હાય, જેઓ નિય બન્યા હોય અને ગ- રીખી ગ્રહશુ કરી હોય તેએ જ ખરા સ્વયંસેવક થઇ શકે. મહાત્મા- જીના કેટલાક સાથીઓ જ્યારે પહેલવહેલા તેમના કામમાં મદદ કરવા ચંપારણ્યમાં આવ્યા ત્યારે પાતાની સાથે નાકરચાકર પશુ લગ્ન આવ્યા હતા. રસાઇ કરવા માટે એક ખાસ રસાયા પશુ રાખવામાં આત્મ્યા હતા. છતાં થાડા જ વખતમાં માત્માછતી ઈછા પ્રમાણે નારાની સંખ્યા ઘટવા માંડી અને આખરે માત્ર એક નાકરથી જ કામ ચાલવા લાગ્યું, જેમણે પેાતાની આખી જીંદગીમાં એક વાર પશુ કુવામાંથી પાણીની એક ન્હાનીશીલ નહીં કાઢી ન્હાયા પછી પાતામા ટુવાલ પણ નહીં નીચેાગ્યે ટ્રાય તે જ કુવામાંથી પાણી ખેંચી એક બીજાને નવરાવવા લાગ્યા અને જાતે જ પાતાનાં માં ધોવા લાગી ગયા. એ મહાત્માજના સત્સંગના જ પ્રતાપ હતા એાને ખતાં જેમને એક વાર ક‘પારી આ હાય, અને જાત