પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨

વતી તેઓ જાતે પાતાનું ભાણુ, સાદ કરવા લાગ્યાં. આ રીતે મે ધીમે અધે ખાટા સદાચ નાળી ગયા. સા પાતાનું અમ પાતે અંતે જ કરવા મંડી ગયા. ધરમાંથી ઝાડુ કાઢવું, એઠવાડ સાફ કરવા, વાસણ માંજવા અને બજાર * સ્ટેશનેથી સામાનનો પેટલીપેટલાં લઈ આવવા સુધીનું તમામ કામ નાકા વિના જ ચાલવા લાગ્યું. રસે ચાને રજા આપ્યા પછી રસાઇનું કામકાજ માતુશ્રી કરતુરભાએ પા તાને માથે લઇ લીધું અને સાતે માતાના જેટલા જ પ્રેમ તથા મા નંદથી ભાજન ધરાવતાં. વૈવેમાં ફર્સ્ટકલાસ અથવા સેડલામાં મુસાફરી કરનારા ભાઇને ત્રીજા વર્ગમાં મેસતાં જે સકાય અથવા ચ″ થતાં તે પહુ દૂર થઈ ગયાં. મહાત્માજીના પ્રેમમય સ્ત્રભાવે, સાદા પોશાકે અને અપૂર્વ આત્માગે તેમના સાથીએ ઉપર જ નહીં, પશુ બિહારના જૂદા જૂદા વર્ગના માણુસા ઉપર જે અસર કરી છે તે સા ખરેખર વનથી પર છે. દક્ષિણ આદિકામાંથી આવ્યા પછી ચંદાત્માજી પહેલવહેલી આ ચાંપારણ્યની લડત સયા, અને ઇશ્વરની કૃપાથી વિજય મેળવી, ભારતવાસીઓને દેશદ્વારના એકની જ માર્ગ નાથ્યો. ચંપારણ્યની લડત તે પૂરી થઈ. પણ તેમણે પારણ્યમાં રહી પાત્તાની હાજરીથી જે અસર કરી છે તે તે એ લડતથી ઘણી કિંમતી છે. તેની સ્મૃતિહાસ લખવાનું રામ ભવિષ્યના ક્રાઇ તિહાસકાર ભલે કરે ત્યારે તે માત્ર એટલું જ કહી શકાય કે ચંપારણ્યની લડત પછી હિંદુસ્થાનમાં એક નવુ જ યુગ પ્રત્યેાં છે. આજે ચેામેર નવીન ઉત્સાહ અને નવીન જાતિના ધબકારા સભળાય છે. હિંદુસ્થાનના સ્વરાજ્યનું પહેલું ખીજ ચંપારણ્યમાં જ પાયું છે. હુછ તેને શાખા પ્રથામા કે ફળફૂલ નથી આવ્યાં. પણ કાળક્રમે એ બીજ મહાન વૃક્ષરૂપે પરિણુમી સારા ભારતવષને અભાવશે, એ વિષે અમને