પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨

________________


હતા. રામનગી કાર્ડ દૂર આવેલા અહી ગામમાં પૂર્વે ષ્ટિ રાની રાજધાની હોવી જોઇએ, એવું પૃનુમાન કરવામાં આવે છે. અત્યારે જેને ચાનક ગઢ કહે છે તે પૂર્વે જાનકીગઢ હાય અને વિદેડ રાનનું એક કાળનું જીનું રાજધાનીનું નગર હાય એવી કલ્પના થઈ શકે છે. ઈ, સ. પૂર્વે પ્રાયઃ ૬૦૦ વર્ષ ઉપર ચપારણ્યમાં લિચ્છવી વંશના રાજાએ રાજ્ય કરતા હતા. મગધ દેશના રાજા અજાતશત્રુ સાથે યુદ્ધમાં હારી જવાથી લિચ્છવી રાજાઓ મગધરાજને ખંડણી ભરતા હતા. અત્યારે પશુ નંદનગઢ વગેરે સ્થાના ઉપર પુરાણા કિલ્લાનાં ચિન્હો જોઇ શકાય છે. તડાસરેતાએ કર્યુ છે કે એ ચિહ્નો ત્રિચ્છન્ની રાજાઓના સમયનાં હાવાં જોઇએ. પણ જૂનાં ઇ. સ. પૂર્વે એક હુન્નર વષૅના પુરાણા સિક્કા સ્થાનામાંથી આજે મળી આવે છે. મદ્દોનાં સ્મારકા તા. ચ પારણ્યમાં જોઇએ તેટલાં મળો થકે છે. એમ કહેવાય છે કે યુદ્ધદેવ જ્યારે પલાસીથી કુસીનાર્ ગયા ત્યારે આ ચંપારણ્યમાં થઈને જ ગયા હતા. લારિયાનંદનગઢમાં અથવા તે તેની આસપાસના કાર્ય સ્થાનમાં તેમની ભસ્મ કાઈ સ્તૂપમાં અવશ્ય હાવી જોઇએ. રાજા અશાકના અનાવેલા બ્રા તભા ા જીલ્લામાં મળી આવે છે. જ્યાં જ્યાં આવા સ્તંભ હોય છે તેને લેકા લોરિયા અથવા થાંભ- બ્લાનું સ્થાન એવું નામ આપે છે. આ ઉપરથી, અહી આ એક વખતે બૌદ્ધોના ભારે પ્રભાવ હેાય એવું અનુમાન નીકળે છે. રાજા શાક જ્યારે તીર્થયાત્રાએ નીકળ્યા ત્યારે પાટલીપુત્રથી રવાના થઈ, આ જીલ્લાના કેસરિયા, લૌરિયા, અરેરાજ, લૈરિયા-નંદનગઢ વિગેરે સ્થાનમાં થઇ રામપુરવા ગયા હતા, અને તે બધાં સ્થળામાં સ્તૂપ બનાવરાવ્યા હતા. તે સમયે નેપાળ પશુ મધરાતી સીમાની અંદર જ આવી જતું, અને તેથી રાજ્યના સધળા નાકરાને આ જ