પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮

છતાં પારણ્યમાં તે નવે નથી, ચંપારણ્યના દેહાતીએ જેવા મનાય અને ખીણ લેક બીજા રાઇ પણ પ્રદેશનાં ગામર્ઝામાં જોયા નથી, પાલીસના નામથી જ તે ડકી ઉઠી છે, અને તેમને દેખતાંની સાથે તે ગામ છેડી ભાગવા માંડે છે; પેાલીસ પણ માં એટલી જ નીતિભ્રષ્ટ ની ગ છે. લાંચ રૂશ્ર્વતના તેમનામાં પાર નથી, અને આ કિસ્સામાં બન્યું તેમ જ્યારે જ્યારે લેાકાએ પાકી- સના જુલમની સામે થવાના પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે ડામરના નામને રાખે એવા સ્થાનિક અમલદારી જેમાં ન્યાય આાપનાર મજી- ટાના વહો સામેલ નથી હેતેને હાથે જુલમ અને અત્યાચારના મારા હેઠળ તેમને પહેલા કરતાં પણ વધારે જ કુંદાવું પાયું છે; વધારે અનાથ અને નિરુધાર થવું પડયું છે. કાઇ ડાઈવાર મેજીસ્ટ્રેટાએ અગર સરકારે પોલીસને ધમકાવી છે. પણ એવી ધમકીઓને કાણુ ગાંઠે ! નીચેના અમલદારાને તા એવા સરકારી ઠપકાની જાણુ સરખી નથી થતી; અને તાજી તેમને મન એનું કશું જ નથી હાતુ, જુલમ અને અત્યાચાર જેવાં ને તેવાં ચાલુ રહે છે; ઉલટી એમને ભરતી આવે છે. માવી સ્થિતિમાં લેાકરક્ષણુના ઇલાજ શું? આ ધાગતિ ખસેડવી ફ્રેમ કરીને ? સરકાર પાસે તપાસ માગણી કરીને ? નહિં જ નહિ. એથી તે પેાલીસ જ વધુ ખેરાવર અનરો, પેાલીસ તે અગાઉથી જ પાણી હેલી પાળ બાંધી રહી છે. ત્યારે શું દેહાતીઓએ અદાલતને આશ્રય લને કદાપિ નહિ. મારી તા ખાત્રી થઈ ચૂકી છે અને વરસોનાં વરસ સુધીના આવા સાના અભ્યાસ ફર્યાં પછી હું શ્વારા આ અભિપ્રાય ખબ્યા છે કે, આવા અબડાઓમાં નવ્વાણું ટકા લેક અંતે પૈસામાં તેમજ ખૂળમાં બન્નેમાં ખુવાર જ થયા છે. વકીલે અને રૂશ્વતખારાનાં ધર. ભરી ગાય, કરવાની