પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪

ઓએ ભગાડયાં, અને ખીજી કેટલાક ફાસ્ટેબલેની આસપાસ કરી વળ્યા. પોલીસના મિજાજ ગયે, એટલે દાધાર્ડ વાર ચણ ગામડાંઓ ઉપર કરી ચઢાઇ. ગામડી બીચારા તેમને જોઇને જીત્ર લઇને ભાગ્ય-અય્યાંકરાંને પશુ બરમાં મૂકીને ભાગ્યા. પોલીસે અને તેમની સાથે આવેલા પરગામના ભાતીગાએ ગરીબ ચામડીઆઓના કાટાર તૈયા, પેટીપટારા તાડયા, જે કંઈ દીઠું તે લીધું, ભાંગ્યું, તેડયું, જ્યું અને સરવાળે નિદન કરી ગામડામાંથી જીવ લઇને નાસતી સ્ત્રીઓ પાછળ પથ્થુ પડયા. તેમના- માંની એકનું લૂગડું ઉતારી લીધું, તેના ઉપર ધૂળ નાંખી; જી શાચ ગઈ હતી ત્યાં તેને મારી, હેરાન કરી સવષ્ણુસેનાનાં કૃત્યેના મા ટૂંકા હેવાલ તે ગાંધીજી અને શાકતઅલીની સાથે ફુલવરીષ્મા, સીસવની અને સેઢા ત્રણુ ગામ જોવા હું ગયા હતા ત્યારે તેમની ખૂબ ઉલટ તપાસ કરીને લેવાયલી જુમાનીમાંથી આપું છું. હ સાહેબ નાખી તપાસના રીપેટ તૈયાર કરી રહ્યા છે. આ સત્યાનાથ વળેલા ગામડીનાં ચેધારાં આંસુએ જેમણે જોયાં હ્રાય તે, અનુષ્પ હાઈ, એમ કેમ કહી શકે કે આ બધી ભૂટની નિશાની જે જે મેજૂદ છેતે કૃત્રિમ છે? પણ ડાયર પણુ માનવજાતિમાં જ અવતરક હતા ને? આ લેદાને આશ્વાસન આાપીને આવ્યા પછી ગાંધીજીએ તે જ સાંજે ખેતીમામાં જે ભાષણ કર્યું તે અક્ષરે અક્ષર લેવા જેવું હા અહીં ઋાપી દઉં છું. ( કેટલાક ભાગ મે તે ટુંકાવ્યા જ છે; પણ ભાખુ ગાંધીજીને મૃતાવ્યું છે.) એતિયાનું ભાણુ “ ચારણ્ય મારે માટે નવું નથી. ચ'પારણ્યમાં હું માનું છું ત્યારે ત્યારે મને એમ જ લાગે છે કે હિંદુસ્થાનમાં પારણ્ય મારી જન્મ-