પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫

ROY ભૂમિ છે, અને હું પારણ્યના ભાખએનાં દુઃખથી દુ:ખી રહું છું. આજે હું મે વર્ષે અહી' પાછા આવું છું તે પણ તમને ખાત્રી આપું છું કે તમારાં દુઃખતે હું કિંધે નથી ભૂલ્યેા, ચ’પારણ્ય જીલ્લાને થતું એટલે મને થતું દુઃખ હું હંમેશાં યાદ કરતેા જ રહ્યા છું. શુ તમે તેને માટે જેટલું કરી શકા તેથી તે ઓછું જ ડાય. એટલ આજે તા તમને તમે શી રીતે બચાવી શકે તે કહેવા માગું છું. ગામડાંઓમાં આજે હું જઇ આવ્યે. તે વિષે જે સાંભળ્યું હતું તેથી હું દુઃખી તા થઇ રહેલા જ હતા, પણ ત્યાં બનેલું નજરે જોઇને તે મારા દુ:ખના પાર નથી રહ્યા. જે અત્યાચાર ત્યાં થો છે તેમાં સરકારની ભૂલ આ વખતે હું નથી જોઇ શકતા. હું જે જો હું તેમાં પ્લટરેચેની ભૂલ પણ નથી જે શકાતી. આપણા પેાલીસ અમલદારા, તેમના હાથ નીચેના માણસા અને દેઢાતીએ ( ગામડીઆ ) ની જ સૂત્ર જોઈ રહ્યા છું. પશુ આપણે મા લેાકાની સામે ઇન્સાફ અદાલતમાંથી નથી મેળવા. આપણે એ લાકા પાસે જ તેના ઇન્સાક લેવા માગીએ છીએ. પેાલીસ ભાષ છે, તે લા રૈયતનું રક્ષA કરે, ભક્ષણુ ન કરે એ તેની ફરજ છે. મેં જ્યારે સાંભળ્યું કે અહીંના ઘરાળા અને ખીજા પૈકીય બાદ ત્યાં જઈને અત્યાચાર કરી આવ્યા ત્યારે મને અત્યંત દુઃખ થયું. તેઓએ આ કર્યું છે એમ તે કદાચ ભૂલ ન કરે શુ મને લાગે છે કે દેહાતીઓએ મને જે સંભળાવ્યુ છે તે મધુ કું ન હાય આપણામાંના ટામેટાની ફરજ છે કે તે પોલીસને સમજાવે. હું અહી આવેલા બધા પેાલીસને કહેવા માગું છું કે તમે મારા ભાઈ ! તા તમને કહું છું કે સરકાર તમને ગ કામ સેપે તો તે તમારાથી ન જ થઈ શકે. અમને પણ તમે તમારા ભાઇ સમજે કે અમારું કામ તમે કરે, પણ રજા નહીં. રારકા- ના તમે ઘર છે તે સરકાર અમારી તેર છે, અને તેથી તમારી ફરજ નથી કે સરકાર તમને કર્યું ગંદુ કામ ઉડાવવાનું કહે તે ઉઠાવે. પા