પણ માજના મામલામાં તા સરકારના પોલીસને કર લૂવામા કોઇ હુક્રમ નહેાતે, બીજા દેહાતી પાસે લઢ કમાવવી એવા ક્રમ નહતા, આ ઑપર જુલમ કરે એ હુકમ નહેાતા. ગાથી પોલીસે જે કર્યું તેમાં સરકારની કાંઈ તકસીર નથી, પણ પેલીસે પાતાની મરજીથી જ શિરોરી કરી છે. આના તે એ છે સારા સારા માણુ પેાલીસને જઈને સમાવે કે તમારી સાથે પાધરી રૈયતના રક્ષણુ માટે છે; લક્ષણ માટે નથી. તમે જે લડ હાલ તે પાછું આપે, અને ગામાનાં માશુસે પણ તમારાં છે એમ સમજી તમે તેમને તમામ કા. પશુ આ અત્યાચાર અટકાવવાનો રસ્તો સૂચવતાં પાલીસને સમજાવવા ઉપરાંત ખીન્ને રસ્તા પણ છે. હું અધાં દુઃખાનું નિવારણ સત્યામઢ છે એમ કહી રહ્યો છું. આ સલ્તનત મિટાવવાના છતાં શાંતિના ઈલાજ મતાવી રહ્યાં છું. પણ શાન્તિના ઇલાજ કરતા છતાં હું એમ નથી ઈચ્છતા કે હિંદુસ્તાનની રૈયત નામ અની જાય, પરાધીન ની જાય, અને એની રક્ષા માટે પશુ નાતાકાત રહે, મને દેઢાતીએ શું બતાવ્યું, શું સંભળાવ્યું ! ( મહીં ત્યાં જે જોયેલું તેનું બ્યાન આવી જાય છે, જે હું ઉપર આપી ગયા છું.) તેમણે લૂટારાઓ સામે શું ખતાયુ ? ક્રૂળ ન્હાસભાગ, મને એમ થયું કે શું હિંદુસ્થાનના લોક એટલા નામ અની ગયા છે કે પાતાના માત્ર અને સ્ત્રીઓનું પણ રક્ષ ન કરી શકે ? શું ચારતી સામે રક્ષણુ કરવાની પશુ આાપણામાં તાજીત નથી? ચેાર લૂટી જાય અને આપણે ભાગી જવું એ શું સત્યાગ્રહ છે? તમે તમારું ધન ચારને લૂટાવી છે તે જાદી વાત છે. તમારે ન આપવું હાય તે તેને તમે સમજાવી શકે છે, ન સમજે તે તમે તેને મારી પશુ શકે છે. પાલીસ અત્યાચાર કરવાને તૈયાર તેની સામે કરવાને તૈયાર થાઓ તેમ તમે ગાય,