પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭

૧૩૭ સત્યાયની મ, બહાદુર છે, એમ કહું, પણ તમે ઉભા ઉભા બેઇજ્જતી થવા દા. તેના કરતાં તેને મારીન હઠાવા એ સારું સત્યાગ્રહના અર્થ એ નથી કે સ્ત્રીઓને મૂકીને ભાગી જવું, એને પાતાની સમક્ષ નાગી કરતી જોવી. તમે લાંબી લાંબી ડાંગ લઇને અહી આવ્યા છે તેમને પૂછું છું કે શું તમે એને સત્યાગ્રડ સમો છે! ? આપણા ધર્મ નથી શીખવતા કે નાબૂદ ખનવું, અત્યાચાર સહન કર્યો કરવા. ધ શીખવે છે કે અત્યાચરીતુ ભૂત લેવા કરતાં તેને ખૂન આપવા તૈયાર થવુ એ સરસ છે. આપણે એવી રીતે મૂત આપવા તૈયાર થઈએ તો તે આપણે દેવ તી ગયા; પણ અન્યાય જોઇને પલાયન કરીએ તે તે આપણે પશુથી પણ નપાવઢ થયા. આપણે પશુમાંથી મનુષ્ય થયા છીએ. પશુના ધર્માં તા મનુષ્ય કરતા જ જન્મે છે, સમજ આવે છે એટલે તેનામાં મનુષ્ય- વ આવતું જાય છે. મનુષ્યત્વ આવતું ાય છે એટલે શુભળના ખાય તછ આત્મબળ ઉપર આધાર રાખતાં આપણે શીખીએ છીએ. પશુ કા પશુમળ આપણી સામે વાપરવા આપ્યો. તેની સામે આત્મબળથી ઉભા રહેવાનું તાઘેર ગયું, પણ તેનાથી ભાગી જઈએ તે તા આપણે નથી રહ્યા. પશુ કે નથી રા મનુષ્ય. આપણે માયલા-નામ-ત્રની ગયા. કૂતરા જુઓને, તે પણ સત્યાગ્રત નથી કરતા છતાં ભાગતાયે નથી; હેરાન કરનાર સામે ભસે છે, લડી લે છે. હિન્દુસ્તાન મનુષ્ય ન બતાવી શકે તો ધાતાનુ પદ્યુમી તા જરૂર મતાવી શકે છે. હવે પછી દે હું એવું નથી સાંભળવા માગતા કે ૧૦૦ માણુસે જુવાનજોધ જેવા ઊભા હતા, ને સિપાઇ આવતા જોયા કે ભાગ્યા ! તમે તેમની સામે દુભા રહીને મરી ગયા એમ સાંભળીને તમને કે સામાથી ભાપીશ. તમે તેમની સામે સારી પેઠે લઢયા એમ સાંભ- ળીને પણ હું તમને સામાથી આપીશ. પશુ મને ચહેશે કે