પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૯

વારંવાર સમજાવશે એમ ઇચ્છું છું. મને આજે હું જે જોઈ માન્યા ત્યાર પછી જે લાગ્યુ તે તમને ન સાલું તે "અધમ કરું, મારું ક બ્ય કર્યા વિના ચાહ્યા ગયા ગણાઉં એમ મને લાગ્યું. તમે પેક ન બના; નામદ કદી 1. થાઓ; છતાં કાઈ ખૂન ન કરો એ હું ઈચ્છું છું. સરકારે એક ભૂલ કરી ખરી. સ્વયંસેવા ત્યાં તપાસ માટે ગયા તેને ધમકાવવાના પ્રયત્ન કર્યાં, ફાસલાવવાના પ્રયત્ન કર્યાં. પ આમ મુષ્ટામ્પા તમે ડરશો નહી. સ્વયંસેવકાને માથે પણ ભારે કરજ આવી પડી છે. તેઓએ નીડર થઈ પણ શાંતિ રાખી કામ કર્યે જવું પડશે.

આ ભાગનું સ્ખસહકાર વિષેના વિવેચનના ભાગ સાથેનું સાંધણુ હું હવે નહી આપું. અસહકાર કરતાં તેા જરાયે બળનેરી નથી વાપરવાની એ ત્રીજી શરત જ ગાંધીજીએ બળ વાપરવા વિષે કહેતાં મૂકી એટલું જ અહી કહી દઉં કલકત્ત જતાં ટ્રેનમાં, તા. ૧૩-૧૨-૨૦ } મહાદેવ હરિભાઈ દેસાઈ