પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨

૧૨ એટલે ઘરેસ ધાં પાસે પાસે હાય એવું નથી હોતું. ચાર પાંચ ધર અને તે લાકાની જમીન, વળી પાછાં ધર અને તે લેાની જમીન, એમ ટ્રાય છે. ખેતરમાં ખાતર સાર્ ઉકરડ રાખે તે પણ દરેક જષ્ણુ અને તેટલે પેાતાના ઘરની પાસે જ રાખે. એમની ઢાર આંકવાની જગાથી તા 'પારી જ નોંડે પણ તિરરકાર છૂટે. આપણે અહી' સવારના પહે- ૨માં દેાદ્રારમાં છાણુવાસીદું થઇ જ જવું જોએ એશ નિષમ છે, ત્યાં કપ્રિયે ન મળે. ગયા કે અળદને બાંધવાની જગાએ ઉન્હોળા અને શિયાળાને દિવસે પણ ટળુ સુધી પગ ખુપી જાય એટલે છાણુસૂતરને કાદવ હાય. આને લીધે ઘણી વાર તે માયાની ખરી- માં કીડા પડેલા જોવામાં આવે. ઢારને પાણી પાવા તથા ગામર વગેરે ખવડાવવા જે ગમાણુ હાય તે પશુ કેટલેય દિવસે સાફ થાય. આને લીધે માજીસની માફક ઢારની ઓલાદ પશુ મગાતી જાય છે. ગયા પણી મ્હોટી બકરીના જેવડી હાય છે. ખાઇ જ આ બધી ગંદકીનું કારણ પૂછતાં એ લેકર તા પોતાની ગરી બતાવે, પપ્પુ તેમનું આળસ એ મુખ્ય કારણુ. હા, કોની બાબતમાં ગરીબાઈ એ તેમની ગંદકીનું કારણુ ખરું, ક્રાઇ શ્રીએ બહુ જ સેલુ લૂગડું પહેર્યું હૈાય તેને એ ધાવાનું કહેવામાં આવે તા તરત કહે કે, ‘ મહાત્માજી અમને લૂગડાં આપશે. અમારી પાસે મળવાનું ખીજી” લૂગડું નથી એટલે મને શી રીતે પેઇએ ?’ બદલવાના લૂગડાને અભાવે ન્હાયા વિના પશુ દિવસેના દિવસે લાક ચલાવે છે. રાષ્ટ્રક સ્રીને બહુ લાગી જાય તે રાતવરત પાસે નદી કે તળાવ હોય ત્યાં જઇ અધું ધૂએ કે એવું કાંઈ રીતે ન્હાય તથા એ. આમ ધાવાની ટેવ જતી રહેલી હાવાથી ડાઇની પાસે એ લૂગડાં તૈય તે પણ તે જાતે ધૂએ નહિ એવું થઇ ગયું છે. માટલાં ગરીમ હેઠા છતાં કાઇ વખત ભૂગડાં વેવાં ડ્રાય વા ધાખીને ખાવા આપે. અમે અમારાં કપડાં સાફ નાંખીને ચેતા