પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩

૨૮૩ જોખતે એમને નવાઈ લાગે અને કેટલાંક તા ખીચામાં સફ્ળ ભાવે અમને પૂછે, ‘ ત્યારે અમને યાતાં શીખવા ઉપર આપણે જોઇ ગયા છીએ કે જુલ્મી કાડીવાળાઓ તે રૈયતને બે ત્રણ પૈસા જ મજુરી આપતા. પશુ આજેથી મે તેમને પાંચ છ પૈસાથી વધારે મજુરી મળતી નોંઢું, આટલી મજુરીમાં ચારા શું ખાય ? તેમને સામાન્ય ખેારા શૈકી નશ્ચિા ચણાના લેટની પાણીમાં નાંખીને બનાવેલી રાખડી. તેમાં મીઠું નાંખીને પીએ. મને તેએ સથવા કહે છે. ત્યાં ટાઢ તે ખૂબ પડે અને આવા પાથરવાનું પૂરતું ન મળે, પશુ ડાંગર ખૂબ પાકે છે એટલે સુવાળી પરાળ જોઇએ તેટલી મળે તે પાથરીને સૂએ અને તે વડે ટાઢનુ નિવારણ કર્યું. પણ આ પરાળમાં સૂવાનું તાદુઃખમય જાયે ન ગણાય. હું ચંપારણ્ય ગમે ત્યારે કડકડતા શિયાળા હતા અને મારી પાસે એઠવા પાથરવાનું પૂરતું ન હતું એટલે ચાર પાંચ દિવસ તા હું રાતે ખૂબ ડર્યાં એટલામાં માટે મેતીહારીના ખ્રિસ્તી મિશનની નિશાળ અને છાત્રાલય જોવા જાનું થયું. છાત્રાલયમાં બંધાની આ પરાળની પથારીએ જોઈ ટાઢમાંથી મારી મુક્તિના માર્ગ મે ગાંધી કહાયે. મુકામે આવી પાળ મગાવ્યું અને તેના ઉપર મારી શેતર જી પાથરીને સૂવાનું કર્યું, ત્યારથી મચ્છુ ની તળાઇની માજ અનુભવવા માંડી. આ આળસ, મદ્દકી, ગરીબાઈ અને અજ્ઞાનને લીધે લા રાગથી પશુ બહુ પીડાય છે. ચેમાસા પછી મેલેરિયા ઉપડે ત્યારે રહેજ સાજ સાધન અને કઇક સારવારથી મચી જાય એવા માસા પશુ મરી જાય છે. મહાત્માજીએ જેયું કે કેવી થાયદા પસાર થયે આ લોકાનું ફળદર પીટશે નહિ એ પ્રયદાનો અમલ કરાવવા જેટલી નીકરતા