પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪

અને શક્તિ તેમનામાં આવે એ જરૂરતું હતું. પશુ જ્યાં સુધી તેમનું આળસ અને અજ્ઞાન જાય નહિ ત્યાં સુધી તેમનામાંથી શયદા એ પણ મુશ્કેલીનું કામ હતું. નીલવરાએ પાતાના ફળ એટલે તા પાડી દીધેલા કે પોતે દંડાતમાં ફરતો હોય ત્યારે રૈયત પૈકીના ક્રાઇ તેની સામે ચેડા ઉપર બેસીને પસાર ન થઈ શકે. ધામ ઉપસ્થી કરીને તે ખાજીએ ઉભા જ રહેવું જોઇએ, ઍટલે નિમન પાળે તો માર પડે, અને ગમે તેટલા દેહાતી લેકાની વયમાં એક જ ગેારા આટલા અત્યાચાર કરી શકે. ક ટાળવા માટે કળત્રીની જરૂર હતી. એમને સ્વચ્છતા શીખવીને તેમનું ભાળસ મળશના ઉપાય મહાત્માએ યેયે. વી કાયદા પસાર થયા છતાં રૈયતને કાર્બની હુ કે મદદ ન રહે તે કાયદાને વેગળા મૂકી નીખવરા પડે- બઈની મા જ પાતાના કારભાર ચલાવ્યા કરે અા સભત્ર હતા. એટલે પસાર થયેલા કાયદાના લાભ યતને મળે છે કે ક્રમ એ જોવાની પણ જરૂર હતી. મહાત્માજીએ પોતે 'પારણ્યમાં રહી આ બધે બદાખસ્ત કરવાના વિચાર રાખ્યો. તેમણે માતિરીમાં પોતાનું મુખ્ય મથક રાખ્યું અને જે ગામના લોક જમીન આપે, સૂપડુ' માંથી માપે અને સ્વમસેવાને ખવડાવે ત્યાં સ્વયંસેવકા મારી નિયાળ સ્થાપત્રી એવી ચેાજના કરી. માત્ર સૂપડા શબ્દથી સ્વયંસેવાને રહેવા માટે શું મળતુ તેને ખ્યાલ નહિ ભાવે. આનુ નામ છે ઝૂંપડું' પશુ તે એક સુંદર વસ્તુ છે. પરાળને વાંસનાં કામમાં બાંધી તેનાં મા ઝૂંપડાં આંધવામાં આવે છે. પરાળ ખૂબ મળે અને વાંસનાં તા ત્યાં મ્હોટાં જગાનાં જંગમ પડવાં એટલે આવાં મ્હાર્ટો એ ત્રણું ખંડનાં ઝૂંપડાં ચાળીસ પચાસ રૂપીઆમાં થાય છે, તે બહુ જ સફાઈદાર અને દેખાવડાં બને છે. આ ઝૂંપડાં બનાવવામાં ત્યાંના લાકા હુ પ્રવીણુ થઈ ગયેલા છે. તેને શની રૂપાળી જાળીઓ પશુ મૂકે છે. અંદરના ભાગ મારાથી લીપી નાંખ ામાં આવે છે. શિયાળામાં ગરમ, કાળામાં કર્યું. અને આભામાં