પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧

છએ મેહ્મા, તેમાં બેલગામના એક ભાઈ પુંડરિક ત્યાં સરસ કામ કર્યું. મહાત્માજીએ સાંપેક્ષા ધામ ઉપરાંત રૈયતમાંના માંદામાંહેના જીમાં પતવવાનું કામ તેમણે આદર્યું અને તેમાં બહુ સફળતા મેળવી. આથી મત ઉપર તેમની છાપ વધારે પડી હતી અને તેમા તેના ઉપર કાબૂ પષ્ણુ ભારે હતેા. નીલવાથી કે સરકારથી મા સાંખ્યું જાપુ તેમ ન હતું એટલે બિદ્યાર સરકારે તેમને હદપાર કર્યાં અને તેમના કા”ની કદર ખૂઝી. બિહાર પ્રાન્તિક પરિષદે તેમને અભિનંદન આપ્યું. ચ્યામ મહાત્માજીએ ઉપાડેલું રચનાત્મક કાચ પારણ્યમાં અધૂરૂં રહી ગયું, પણ તેમના સત્યમથી રૈયતના દિલમાં જે પાટા થયો. તે તા કાયમતા રહ્યા. નીલવાના ભયાચારા પહેલાં ત મૂત્રમ્હાંડ સહી લેતી તે ભૂતકાળની વાર્તા જેવું બની ગયું, અને ધી આતમાં સ્વાવલ અને કરતાં ત શીખી ગઇ. મહાત્માજીની અસર કેવળ પારણ્ય ઉપર જ નહિ પણ આખા બિહાર ઉપર પડી. મહાત્માજી પ્રત્યેની અનન્ય ભક્તિમાં બિહારની તાલે બીજો કાઇ પ્રાંત અત્યારે પશુ કદાચ ન આવી શકે, અને તેજ શક્તિના ખૂળ વડે અત્ય.૨ સુધી પછાત મધારામાં રહેલું ગણુાતુ" બિહાર આ સ્વરાજની લડતમાં આગળ છે, →*a* કે જ