પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બિહારના પ્રવાસ પારણમાં કરેલી સેવાને લીધે અને બિહારીના સ્વભાવ લીધે બિહારના પ્રવાસ મારે સારૂ ઘણું જ અલા થઇ પડેલા છે નાનાં ગામોમાં પણ જારા મા એકઠાં થઇ અવાજેથી તે ચરણ સ્પર્શીથી મને અકળાવી મેલે છે. એક ઘીની પુરસદ મને દર્શનમાંથ ન રહેવા દે. આથી રાદિવસ કાંએ શાંતિ મેળાય નહિ. ક્વા તે નીકળાય જ શાનું ! આવા શ્રઢાળ લેકા પાસેથી, જે થા પશુ સારા કામદારા ટ્રાય ા જે કામ લેવુ હાય તે લા શકાય. અને બિહાર તેવુ કામ આપી રહેલ છે. બિહારમ કેટલાક કાર્યો કરનારા એટલા સાદા ને પવિત્ર છે ને તેમ- શ્રદ્ધા તિમય અસહકાર પર એવી સજ્જ છે કે તેઓએ સમા પર ઉંડી છાપ પાડી છે ને શાંતિપૂર્વક ઘણું કામ કર્યું છે. જ્યાં એ વર્ષ પહેલાં ચેડા જીગ્મા ચાલતા હતા ત્યાં હારે ધર ટીઓ ચાલી રહ્યા છે, હારા ગજ ખાદી વણાઈ રહી છે તે હજા લકા કવળ ખાદી પહેરતા થઇ ગયા છે. નવજીવન માહનદાસ કરમચંદ ગાંધ તા. ૨૧-૮-૨૧.