પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લડતનો ક્રમ

તા. ૩૪૧૭ તા. ૧૭ તા. ૧૦-૪-૧૭ તા. ૧૧-૪-૬૭ તા. ૧-૪-૧૭ તા. ૧૩–૪–૧૭ પ્રા. કૃપલાનીવાળા છાત્રાલયમાંથી ખાયું ગયા પ્રસાદસિદ્ધ વકીલને ત્યાં ઉતારા અદયેય. તિર- હૂત ડિવિઝનના મિશ્નર મિ. એલ. એ. મારશેડને પત્ર લખી મળવાના સમય માગ્યું. તા. ૧૩-૪-૧૭ મિ, મારશેડ સાથે મુલાકાત. મિ. મારશેરું મહા- ભાજીને કહ્યું: “ તમે અહીં નકામા આવ્યા છે. અમે તમને કાષ્ટ રીતે મદદ નહીં કરી શકીએ. તમારે અહીંથી તરત જ ચાલ્યા જવું ઈ એ. ” વિગેરે. . લડતને ક્રમ ડીસેખર. લખનાની મહાસભા વખતે બિહારના આગેવાનો તરફથી મહાત્માજીને ચોંપારણ્યમાં અંતે આવી પ્રજાનાં દુઃખા તપાસવાનુ આમ ત્રણ. મહાત્માજીને તાર–બિયરવાળા પંડિત શુકલને લત્તામાં આવી મળી જવાની સૂચના. મહાત્માજી કલકત્તેથી રવાના થયા. તા. ૧૫-૪-૧૭ રવાના થઈ માંકિપુર આવ્યા. સાંજતી ગાડીમાં રાત્રે એક વાગે સુઝપુર પોંચ્યા. બિહાર પ્લૅટસ એસેસીએશનના મંત્રી મિ. જે. એમ. વિલ્સનની મુલાકાત લીધી. સાંજે સ્થાનિક વકીલા સાથે વાર્તાચત, પાસેના એક ન્હાના ગામડામાં, ગરીબ મજૂરોના ઝુંપડામાં જઈ લેાકાની દશા નજરેશનજર નિહાળી. મહાત્માજી પેાતાના થશા સાથીઓ સાથે માહિારી રવાના થયા. ---