પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭

૨૯૭ થોડા વખત પછી સમન્સ મળ્યા છે તા. ૧૮ મીએ ૧૨૫ વાગે સખ ડિ. આફિસરની કચેરીમાં રાજર થવું. રાતભર એસી, મહાત્માજીએ મિત્રાને ફા ગળપત્રો લખ્યા. અદાલતમાં રજુ કરવાની પ્રક્રિયત તૈયારી કરી. તા. ૧૮-૪-૧૭ માત્માજી અદાલતમાં હાજર થયા અને કેફિયત રજુ કરી. માછોરે ત્રણ વાગે પાન્ન હાજર થવાનું ફરમાવ્યું. તે પછી પાલિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે અને જલા માજીરટ્રેટની સાથે મહાત્માજીની મુલાકાત થઇ. ત્રશુ વાગે હાજર થતાં અદાલતે રૂ. ૧૦૦ ના જામીન આપી તા. ૨૧ મીએ કરી હાજર થવાનું ફરમાવ્યું. મહાત્માએે જામીન આપવાની સા ના પાડી. અદાલતે જમીન વગર જવાની રજા આપી. તા. ૧૯-૪-૧૭ રૈયતની જુબાની લખવાનું કામ મહાત્માજીએ રી ચાલુ કર્યું. મિ. એન્ડ્રુઝનું આગમન. તા. ૨૦-૪–૧૭ મિ. એન્ડ્રુસ જીલ્લા લેકટર મિ. હા કને મળ્યા. મિ. હિકે કહ્યું કે મુમાં પાછા ખેંચી લેવામાં આવશે. સાંત્રે છ વાગે, મુદ્દા પાછા ખેંચી લીષાના સત્તાવાર સમાચાર મળ્યા. તા. ૨૧-૪-૧૭ જુમાનીએ લખવાનું કામ ચાલુ.


..