પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩

તા. ૫-૮-૧૭ મિ. ઈરવિનની સમ્મતિથી મહાત્માજી તેમના જ એક ગાંમડામાં તપાસ કરવા ગયા. સાંજ ઐતિયા પાછા આવ્યા. ધાટ તથા હરક્રિયા ફાડીમાં તપાસ, પબના કામકાજની સમાપ્તિ. ૩ અમદાવાદ તરફ રવાના થયા. તા. ૨૩-૯-૧૭ મહાત્માજી અમદાવાદથી રાંચી. તબિયત લથડી, તા. ૩-૧૧૭ પચને રીપોર્ટ તૈયાર થયા. તા. ૪-૧૧-૧૭ એકમતે તૈયાર થયેલા રીપેટ બિહાર સરકાર પાસે રજુ કર્યા. તા. ૬-૮૭ તા. ૧૪-૮-૧૭ તા. ૧૬-૮-૧૭ ૩૦૦ . તા. ૧૩-૧૨-૧૭ મહાત્માજી મેતિકારીથી ભાગલપુરમાં. બિહારના વિદ્યાર્થી સમ્મેસનમાં સભાપતિ તરીકે હાજરી. તા. ૧૫-૧૦-૧૭ ભાગલપુરથી મુંબઇ, તા. ૧૮-૧૦-૧૭ બિહાર સરકારે જાહેર યાદી ખ્વાર પાડી પચની લગભગ તમામ ભલામણા મજૂર રાખી, મહાત્માજી થડા સ્વયંસેવકૈા લઇ મુંબઈથી ચંપા તા. ૮-૧૧-૧૭ રય ખાવ્યા. તા. ૧૪-૧૧-૧૭ તા. ૨૦-૧૧-૧૭ તા. ૨૯-૧૧-૧૭ મેતિહારીથી ૨૦ માઈલ દૂર ખડતરવા ગામમાં આ પહેલી એક પાઠશાળા મહાત્માજીના હાથથી ખુલ્લી મૂકાઈ. મેતિયાથી ૪૦ માઈલ ઉપર શિતહરવા ગામમાં પાઠશાળા ખુલ્લી મૂકી. ચંપારણ્ય એરિયન બિલ વિષે ધારાસભામાં વાદ- વિવાદ નીશ્ચીના પ્રતિનિધિ મિ. રીનું રાજીનામું. નીલવાના વિરાધ,