લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગળી (૧) કાઠી ખેતીયા રાયના વિસ્તાર લગભગ એ દ્વાર માઇલના તા. પહેલાં સડક વિગેરેની સગવડ આજના જેવી નહતી. તે બધી ય્- વસ્થાને પહોંચી વળવાના ઇરાદાથી રાજ્યના છૂટા ભાગ કરી તે પરે આપવાની પદ્ધતિ શરૂ કરવામાં આવી. એટલે તે રાજ્ય મટીને જમીનદારીની સ્થિતિમાં આવ્યું, ભાગીદારી પેાતાની જમીનદારીની સારસંભાળ રાખતા અને વખતસર પ્રજા પાસેથી મહેસુલ ઉઘરાવી રાજ્યને સોંપી દેતા. પહેલવહેલા તે બધા જ પદ્મારા આપણા હિંદીમા જ હતા, અને તેઓ લગભગ ૧૭૮૩ ની સાલ પહેલાંથી પટે જમીન રાખતા. પશુ મેગઢ બાદશાહ શાહમાલમે લાવને બંગાળ, બિહાર તથા એરીસાની દીવાની બક્ષી ત્યારથી તે સત્તા અંગ્રેજોના હાયમાં ગઇ. તેમને શૈલડી તથા ગળીની ખેતીમાં ના લાગવાથી તે કામાં ઝુકવ્યુ અને ખાસ કરીને ખેતીયા રાજ્યમાં જમીન પુરે લઇ શેકી તથા ગળીની ખેતી કરવાની શરૂ-