પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭

________________

૭ સ્માત કરી દીધી. સૌ પહેલાં લહિકોએ ભાગમાં એક કાઠી સ્થાપી. ત્યારબાદ તુરમલી, પિપ્તા, મેાતીહારી અને રાજપુરમાં કાઠીઓ ધડાકાબષ ઉઘડવા લાગી. જેમ જેમ વખત વીતતા ગયા તેમ તેમ નવી નવી દાડીઓના પાયા નખાવા લાગ્યા. અંગ્રેજ કાડી વાળાઓના જન્મરજસ્ત પૂર સામે હિંદુસ્તાની પટાદાર જીક ઝીલી ન ચૂક્યા, અને હિંદીઓને હઠાવી અંગ્રેજ વેપારી માર્ગ કરતા ગયા. પહેલાં તા જ્યાં રોલડી અને ગળાની ખેતી થઇ શકે એમ હાય ત્યાં જ અંગ્રેજો કાઠી નાંખતા, પશુ જેમ જેમ તેમને અધિકાર જામતા ગયા તેમ તેમ તેમણે પગ પસાર્યો, અને ૧૮૭૫ ની પછી કેટલાક અગ્રને જીલ્લાના ઉત્તર-પશ્ચિમ ભાગમાં પશુ જઈ વસ્યા, ત્યાં જો કે ગળાની ખેતીને અનુકૂળ ક્ષેત્ર ન હતું તેા પણ તેમણે પેાતાના સ્વાસ્થ્ય સાધવાના ખીજા માર્ગ શોધી કઢાડયા. આ રીતે આખુ ચંપારણ્ય અંગ્રેજ કાઢીવાળાએથી છવાઇ ગયુ. આજે લગ- ભગ તેમની કાઠી ૭૦ થી પણુ વધારે હરશે. તેનું વિગતવાર વર્ણન અમે આગળ જતાં આપીશું. ઇ. સ. ૧૯૮૮ માં ખેતીયા રાજ્ય માટા કરમાં મપાયું. મિ. ટી. ગીબન નામના મેનેજરે વિલાયત જઇ દેવાની રકમના નિષ્ણુય રાજ્યે. ખેતીયાને કુલ ૮૫ લાખ રૂપીઆનું કરજ ચૂકવવાનું હતુ. આખરે એવા ઠરાવ થયા કે અંગ્રેજોની સાથે રાજ્ય કાયમી પટા દાઅસ્ત કરે અને એ અંગ્રેજ ફાડીવાળા પેલું કરજ ભરપાઇ કરવા પોતાનું મહેસુલ ભરી જાય. આ પ્રમાણે સાડા પાંચ લાખ રૂપી- ભાના બદલામાં ૧૪ કાઠીવાળાએની સાથે કાયમી અમસ્ત કર- વામાં આવ્યા. મા ભાથી કાઠીવાળાની સ્થિતિ ખૂબ સહરાની . તે સિવાય રાજ તમથી નવા પદ્મ પણ મળી સતા હતા, રામનગર, રાજ્યે પણ ખેતીયાની જેમ અંગ્રેજ વેપારી સાથે સરતા કરી. મનમરને આમ કરવાની શી જરૂર હતી અને તે કેવા સંજોગામાં બની ગયુ તે વિષે કાંઈ ચેસપણે કહી તુ