પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

________________

૧૮ નથી. હાલમાં ફૂટલાક કાઢીવાળાઓએ તા જમીનદારી પશુ ખરીદી લીધી છે, પશુ તેમની સંખ્યા ઘણી નવી છે. પઢે જમીન A- ખનાર અગ્રેજ વેપારીઓની સંખ્યા ખેતીયામાં આજે ૩૬ ની છૅ, તેમાં ૨૩ તા ગળાના ધોયા કરે છે. છઠ્ઠાના અર્ધ ઉપરાંત ભાગ અંગ્રેજ પાદા)ના મનમાં છે. (૨) ગળીની ખેતી શરૂઆતમાં કાઠીવાળા મળીની સાથે શેલડીની પશુ ખેતી રાખતા. પશુ ૧૮૫૦ ની લગભગમાં ગળામાં બહુ નફા ગુાયાથી શેલડીની ખેતી તરફ ધીમે ધીમે દુર્લક્ષ કરવા માંડયું. ત્યારથી લઇને તે આજ લગી કાડીવાળાએ ગળીની ખેતી, નીચે જણાવેલી બે રીતે રાવતા આવે છે. (૪) જીરાત, અને () આસામીવાર, રાત કાઠીવાળાના કબજામાં જે જ્મીન હાય તેમાં તે પાતાના હળ અને બળદથી ખેતી કરતા અને તેમાં ગળીનું વાવે તર કરતા, પછી ભલે આ જમીન પેાતાની માલેકીની હાય અથવા તા સાધારણ ખેડુત તરીકે મેળવી હોય. પરન્તુ તેની ખેતી અને પેદાશ સંબધી કુલ સત્તા તે ભેગવતા, તેમાં રૈતને સ માત્ર મજુર તરીકે જ કામ કરવાનું રહેતુ. કાકીવાળાની મરજી પડે ત્યારે હળ, બળદ ઇત્યાદિ સેોંપીને મજુરી કરાવે અને મરજી પડે ત્યારે ન કરાવે ને પોતાનાં ઢળ–મૂળ વિગેરે પાછાં લઈ લે. આમાં રૈયતને મ- જીરી તા જરૂર મળતી, પશુ તે મજુરીના દર કેટલા બધા એ હતા અને રૈયતને કેવી કેવી જાતની વિટાણુ વેઠવી પડતી તેનું વિગતવાર વર્ષોંન અમે આગળ જતાં આપીશું. તે સિવાય