________________
૧૯ ઢાઢીવાળાના અમલદારા, મુકાદમેા પેાતાની દસ્તુરી કાપી લેવાનું ચાલુ જ રાખતા. સેટલમેન્ટ એપીસર મિ. જે. એ. સ્વીનીએ ચંપા. રણ્યની રૈયતનાં દુઃખા વિષે તપાસ કરનારી કમિટી મી, આ અરાતપદ્ધતિ વિષે પેાતાની જુબાનીમાં કહ્યું હતુ કેઃ— કાઇ કાઠી- વાળા કેવળ પાતાની વ્યવસ્થાથી પોતાની બધી જમીનમાં વાવેતર નથી કરી શકતા.” * (૫) આસામીવાર પદ્ધતિને અનુસરી કાઢીવાળા રૈયતની ભારફત ગળી પેદા કરાવી શકે. તે પદ્ધતિના ખીજા પણ કેટલાક ભેદ છે. પરંતુ તીનક્રિયાની પદ્ધતિ માંથી વધારે પ્રચલિત છે. ખુશ્કી અથવા કુર્તાવેલી પર્દાત પશુ જાણવાજોગ છે. કુર્તાવેલી રીત પ્રમાણે કાઠીવાળા કાઇ એક રૈયતની જમીન ઘરેણું લઈ શકે અને તેમાં પાતે ગળીનું વાવેતર કરી શકે. આ રીત જે કે ચ’પારણ્યમાં બહુ પ્રચલત નથી, પરન્તુ જે પદ્ધતિના પ્રતાપે એક ખેડુત કરજના ભેજામાંથી છંદગીભર જીંદગી પર્યંત ગુલામગીરી જ ભોગવે તે કલ્યાણુ ન જ થાય એ નિઃશય છે.' ચેન આવી શકે અને પદ્ધતિથી પ્રજાનું કોઇ પ્રકાર
- So far as he was aware no factory was fully self-contained then in the matter of cultivating it's rural lands.
† પટનાના મિશ્નર ૧૮૮૩–૯૫ ના વાર્ષિક પાર્ટીમાં આ પ્રમાણે લખે છે— ' The Kartauli lease is a new institution dating from a very few years back...There is growing up in our midst and inspite of our efforts of beneficient legislation, a system under which the ryot mortgages his entire holding and the very site of his house for a period probably extending beyond his own life-time, redemption being contingent on the repayment of a loan, the ryot, to use the common expression, is selling him- self body and soul into hopeless servitude.