પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

પણ કેાઠીનાળા અમથદ્વારા જ કરે. હળ ખેડવું, ખાતર પૂરવું, એ અધું કામ રૈયત કરે પશુ તેની ઉપર કુલ દેખરેખ કાઠીવાળા સાહેની ! ગળીના પાક બહુ સારા પ્રમાણુમાં ઉતરે તે તેના અદલામાં વીઘા દીઠ અમુક રકમ ખેડુતને મળે એવા કરાર ખરા, પણ જો વર્ષોં સારૂં ન ઉતરે તો તેમાં કાઠીવાળાને કંઇ જ સ્નાન કે સૂતક ન મળે ! સાહેખા તા માત્ર નાના જ શ્રેણી ! કાઇ કુદરતી કઅપ કે એવા જ કારણુસર ગળીના પાક ન ઉતરે તે કાઢીવાળાને કઈ જ લેવાદેવા નહીં દુકામાં, કાઠીવાળાને માથે કાઇ જાતનું જોખમ કે જવાબદારી નહીં, પણ જે રૈયત અમુક કરાર પ્રમાણે ગળી ન વાવે તો તે સાહેબલેદાને અમુક દંડ ભરી આવ્યે જ છૂટકા. ચંપારણ્યમાં ગળીની ખેતી શરૂ થઇ ત્યારથી જ, ઉપર કહી તેવી છરાત અને અસામીવાર પતિ ચાલુ થઇ હાય એવા પુરાવા મળી આવે છે. પહેલાં એક વીદ્યામાં પાંચ ગુઠા ગળો વાવવામાં આવતી અને પછી ઈ. સ. ૧૮૬૭ આદ પાંચને બદલે ત્રણુ ગા કરવામાં આવ્યા એ વાત ઉપર કહેવાઇ ગઇ છે. પરંતુ એ નિય- મા અમલ કાઇ કાઠીવાળાએ કર્યાં હ્રાય એમ જાણુવામાં નથી. કેટલાક કાઠીવાળાઓએ એ નિયમને અમલ બિલકુલ કર્યો નથી અને શુાને તેા એના અમલ કરવાની કશી જરૂર પણ નથી લાગી. તેનાં કારા વિષે અમે આગળ જતાં વિવેચન કરીશું. પહેલાં એક એકરમાં ગળી વાવી હેાય તે ખેડૂતને માત્ર ૬૫ રૂપીંચ્યા ખુલા તરીકે મળતા. પણ રૈયતે ૧૮૬૭ માં એ વિષે ભારે વાંધા ઉઠાવ્યો, અને સરકારે કાઠીવાળાને દબાવ્યા ત્યારે ઘા ને બદલે એકર દીઠ નવરૂપી ઠરાવવામાં આવ્યા. ૧૮૭૮ માં લગભગ સવા રૂપીએ વધારી દીધા, ૧૮૯૦ માં ખાર રૂપી નક્કી થયા અને ૧૮૦૯ માં સિ. ગાલેના રીપોર્ટ ઉપરથી વધારેમાં વધારે ૧૭૫ રૂપી રાવ્યા.