પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨

તે ઉપરાંત જે ખેતરમાં ગળી વવાય તે ખેતરવાળા પાસેથી સાંથની એક પાઈ પણ ન લેવી એવી વાતા તેા ઇ. સ. ૧૮૭૮ થી થતી આવે છે પક્ષુ કાઇ કાઠીવાળાએ હજી સુધી કાઢુ આપ્યું નથી. મળીની ખેતી જેટલી ચ'પારણ્યમાં થાય છે તેટલી બિહારના બીજા કાઇ ભાગમાં નહીં થતી ટાય. સને ૧૮૯૨–૦૯ સુધીમાં એકદરે ૯૫,૯૭૦ એકર જમીનમાં ગળીનું વાવેતર થયું હતું, અર્થાત્ ખેડવા લાયક જમીનમાં સેફઅે ૬.૬૩ જેટલા ભાગમાં તા મળી જ હતી. તેમાં માત્ર ૐ ભાગ જરાત પદ્ધતિ પ્રમાણે અને બાકીના પાણા ભાગમાં માસામીવાર્ અથવા તીનકયા પદ્ધતિ પ્રમાણે કરાવવામાં આવી હતી. તે સમયે ગળીના કારખાનામાં ૩૩,૦૦૦ મજુરી કામ કરતા હતા. પશુ પાછળથી જર્મનીથી કૃત્રિમ રી ’િદુસ્થાનમાં નવાથી ગળીમાં જવા લાગી અને તેથી કાઠી- વાળાઓએ ગળીનું વાવેતર ધીમેધીમે બંધ કરવા માંડયું. તેની અસર એટલે સુધી પહોંચી કે ૧૯૦૫ માં ૪૭,૮૦૦ એકર અને ૧૧૪ માં તા માત્ર ૧૦૦ જ એકર જેટલી જમીન ગળી માટે ઉપ યોગમાં લેવા. જર્મની મહાયુદ્ધમાં કાયું અને પેલા રંગા આવતા બધ થયા એટલે કાડીવાળાને વળી ઘીકેળાં થયાં. તેમણે ગળીની ખેતી દમવાકાર વધારવા માંડી. એટલે સને ૧૯૧૬ માં ૨૧,૦૦ એકર અને ૧૯૧૭ માં ૨૬,૮૪૮ એકર જમીનમાં ગળીનું વાવેતર થયું. તેમાં ૐ ભાગ આસામીવાર અને જીરાત પદ્ધતિ પ્રમાણે હતું. કાર્યને શકા ચશે । ગળીમાં નફા નહીં' થયેા હાય ત્યારે ખીચારા કાઢીવાળા સાહેબેને ભારે ખોટ ખમી પડી હશે. પણ તેમણે એ ખાટગરીમ રમતને માથે કેવી રીતે ડોકી બેસાડી તેનુ પણું ન ાગલા પ્રકરણમાં આવશે.