પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

૨૩ ગળી એ પ્રકારની થાય છે. સુમાત્રા અને જાવા નાવાય. ૯૦ષ પહેલાં તો માત્ર સુમાત્રા નામની જગળી ઉત્પન્ન કરવામાં આવતી. તેને માટે આસ મહિનાથી લઇ માઢ મહિના સુધી ખેતર તૈયાર કરવું પડતુ અને કામણુ મહિનામાં વાવેતર થતુ. આષાઢ મહિનામાં પાક ઉતારવામાં આવતા, તેને ‘ મારહન કહેવામાં આવે છે. કાપણી કરતાં જે ભાથાં ખેતરમાં રહી જતાં તે પાછાં ભાદરવા મહિનામાં સુટી કઢાય છે. જાવાનાતાલ ગળી કારતક-માગસર મહિનામાં વવાય છે, અને સુમાત્રાની સાથે જ લણી લેવાય છે. મધુ ગળીના છેડમાંથી લગભગ ૧૦ શેર ગળીની ગાડી તૈયાર થાય છે. ૧૦૦