પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮

તેમ કરવાની છૂટ રહેવી જોઇએ. ગળી અને મહેસુલને લગતા હિસાબ જુદા જુદા રહેવા જોઇએ. તે ઉપરાંત પ્રજાનાં દુ:ખા દૂર કરવા પચે ત્રીજા પશુ કેટલાક ઉપાયો સૂચવ્યા. અગાળના તે વખતના ગવર્નર સર જોન પીટર માટે પંચના અભિપ્રાયા સ્થાનાઢાની વગર સ્વીકારી લીધા. ભંગાળની સરકારે, તે પછી એવી વ્યવસ્થા કરી કે ટૂંકી મુદ્દતમાં જ ખંગાળમાં ગળીનું વાવેતર સદંતર મટી પડયું. સરકારે પોતે એ વાવેતર બંધ કરાવ્યું. એમ નહીં, પશુ જે મા અને સીતમે ગુજાર્યા વિના કાઠીવાળા ગળી ઊપાવી જ ન શકે, તે જીલ્મ અને સીતમા ઉપર જ એવા કુરોપ મૂકયા હૈ જીલ્મા ટકી ગયા તેની સાથે ગળીનું વાવેતર પશુ બલ પડી ગયું. બંગાળમાં જે વખતે ઉપર પ્રમાણે તપાસ ચાલી રહી હતી તેજ વખતે બિહારના કાઠીવાળાએાના જુહ્મા વિષે પણ ચર્ચા ચાલતી હતી. પરંતુ કમનસીમે બિહારમાં હરિશ્ચંદ્ર મુકરજી જેવા કાઈ નીડર અને વીર આગેવાન નહાતા, કે જે બિહારની ખેડુ પ્રાનાં દુ:ખાતે પચની પાસે રજુ કરે અથવા તાપંચની તમામ કાર્યોવાહીથી માહેતગાર રહી તેને લાલ બિહારની પ્રશ્નને અપાવે. અલબત્ત, બિહારના કેટલાક કારખાનાવાળાની જીભાની પૃચની રૂબરૂ લેવાઈ હતી, પરંતુ બિહાર અને ખગાળની કેટલીક પદ્ધતિઓના મુક્રાખલા કરવા સિવાય તેના બહુ લાંબે અર્થ નહેાતા. ખન્ને સ્થાને કાઢીવાળાના જીલ્મેા લગભગ એકસરખા જ હતા. માત્ર અગાઉથી જે મગધાર આપવામાં અાવતી તેના જીલ્મ નીચે મંગાળાના ખેડુતા જેમા પીસાતા તેટલા બિહારના ખેડૂતા પીસાતા હૈાતા, એટલા એક તાવતા હતા, તે સિવાય ગાળ અને બિહારના કાઠીવાળાએ ખેડુત પાસે કામ કઢાવવામાં થીમાઈ ભાઈ જેવા જ હતા.