પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧

૧ પગથી BY સાચવવા બદલ તેની પાસેથી તુરતમાં જ દંડની રકમ વસુલ કરી શકે. અદાલત તે સ્થપાઇ, પશુ નીલવાને અદાલતના વારવાર ઘસવાની જરૂર ન રહી. ગાંડી મળ આ અદાલત જેને જ એટલી બધી ગભરાઈ ગઈ કે અદાલતમાં જવાનું નામ નીકળતાં તે નીલવાના થા મુખ્ કરવા તૈયાર થર્ષ વી. આથી કરીને અદાક્ષતના પ્રતાપે ગરીમ પ્રજાને જે કંઈ ચેડા પણા દિલાસે મળવાના સંભવ હતા તે પશુ ઉડી ગયા. અજ્ઞાન ખેડુતો અદાલતને જમ જેવી માની તેનાથી દૂર રહે છે. તેમાં યુ ચંપારણ્ય જેવા જીલ્લાની ખીણુ અને ભલી-ભાળી પ્રજા, પાતાની છાતી ઉપર અદાલત ઉભેલી જુએ ત્યારે ગભરાઈ જાય એમાં શું ચ્યા ? રૈયતે માની લીધું કે કાર- ખાનાવાળાઓની સગવડ સારૂ જ સરકારે અદાલત અહીં ઉભી કરી છે, અને ભાગ્યન્હેગે બન્યું પણ એવું કે જે મુકદમા આ અદાલતમાં ગયા તેમાંના ધણુાખરા તા કારખાના- વાળાઓની તરફેણુમાં જ ચૂકવાયા. જે કે સરકારના પરાઠે આવે પક્ષપાત કરવાના નહી. હાય, પુછ્યું કૈયતે તો કેટલાક બનાવો ઉપરથી એમજ માની લીધેલું. સરકાર રૈયત પ્રત્યે ગમે તેટલી દિલસોજી ધરા- વતી હાય પણ પ્રસંગે પ્રસગે કારખાનાવાળાનું છાબડુ'ઉંચુ જ ચડે અને રૈયતનું છાબડુ' એન્ડ્રુ ને એન્ડ્રુ જ રહે ત્યારે રૈયતને તે જરૂર' એમ લાગે જ ૐ કારખાનાવાળા એ સરકારના પહેલા ખેાળાના, માનીતા સંતાન છે, જ્યારે જ્યારે રૈયત અને ગળીવાળા વચ્ચે તકરારા થએલી ત્યારે ત્યારે ગળાવાળા ગારાઓ જ ફાવી ગએલા. એક ખાસ રજીસ્ટ્રાર ચ‘પારણ્ય ગેઝેટીઅરમાં, આ અશાન્તિના સંધ્યું ધમાં લખેલું કે .. ખેડુતા અને ગળાવાળા વચ્ચેના ઝધડા એકવાર ગભીર રૂપ ધારણ કરે એવે ભય લાગેલે.. લગભગ અધા જ સ્થાનિક અમલદા-