કે જો પંચ નીમીશું તાંતિ છે તે કરતાં પશુ વધી જશે. એટલે તેમણે બહુ ડાહા નદી રતાં જીલ્લાના અમલદારાને જ ખાસ તાકીદ આપી કે જ્યારે જ્યારે કારખાનાવાળા અને ખેડુતા વચ્ચે એની થાય ત્યારે ત્યારે તેમણે કાયદાને ચૂસ્ત રીતે વળગી રહી તટ- પણે ન્યાય તાળા. આટલું તાં અશાન્તિનાં કારણે વ્ર હજી ઊભાં જ હતાં. મૂળ કારણને નાશ કરવામાં ન આવે ત્યાં સુધી શાંતિ શી રીતે ચાય ? ઈ. સ. ૧૮૭૭ માં આ મામૃત ચર્ચા કરતાં પઢનાના કમિલ્નર મિ. સ્ટુઅર્ટ ખેલીએ સ્પષ્ટ શબ્દોમાં કબૂલ કરેલું કે પંચ નીમવાની વાત બાજુએ રાખતાં, એટલું તા ચોક્કસ જ છે કે એ તરફ અયાંતિ ખુલ્લેખુલ્લી વધતી જાય છે અને સ્થાનિક અમલદાચ તે સારી પેઠે જાણે છે. ત્યારબાદ ચેડા જ વખતમાં સર રીડ ટેમ્પલને ત્યાંથી વિદાય થવું પડયું અને તેમની જગ્યાએ સર એથલી ઇડન આવ્યા. સર એશલી ઈડનનું નામ વાચકા ભૂલી નહીં ગયા હોય. ભૂંગાળમાં ગળીની ખેતીને અંગે જ્યારે ખેડૂતામાં ભારે અસંતેષ ફેલાયા હત ત્યારે તેઓ એક ન્યાયાધીશ તરીકે કામ કરતા હતા અને ગળીવાળા સાઢુનાં કાળાં નૃત્યાથી સારી રીતે માહિતગાર હતા.મેં તેમણે કાઇ હું તેમણે અ"ગાળના પંચ બી નીચે પ્રમાણે જુબાની આપી હતી My opinion is that in no instance within the last six years at least have ryots entered into any large contracts for cultivation of the crop and that with the exception of factories which have extent of char lands oul- tivated, the indigo cultivation is in no instance the result of free agenoy but that it is compulsory. તેનાં કારા વિષે સ્પીકરણ કરતાં કહ્યુ હતું. કે—First, I believe it to be aapro. fiable rid therefore I cannot believe that any ryo
પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૦
Appearance