પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭

➡ 39 ત્રણ ગુંઠા જમીનમાં ગળીનું વાવેતર કરશે, તા તેના હળ ઉપર કર વધારવામાં નહીં આવે. આ પ્રમાણે નિયમેની મેટી હારમાળા તૈયાર થઇ એટલે પ્રાન્તિક સરકારે ધાર્યું કે હવે રૈયતમાં કદાચ થાન્તિ ફેલાશે. પછી કે વધારે પગલાં ભરવાની જરૂર ન રહી. સર એશલી ઇડન પાતે મનમાં અરાબર સમજતા હતા કે જ્યાં સુધી જખીનદારી પોતાની જમીન મથવા ગામેા કાઢીવાળાઓને પદ્મ સખી આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી રૈયતનાં દુઃખાનું મૂળ અને મુખ્ય કારણુ દૂર થનાર નથી. કારણ કે કાઠીવાળા પાતે જ જ્યાં રાજા અને ત્યાં પછી ગરીમ રૈયતની દાદ–ર્યોદ કાણુ સાંભળે ? આટલું સમજવા છતાં તેમણે એ વિષયમાં કઇ ખાસ પેરવી ન કરી. ખેતીયા રાજ્ય કરેજમાં ડૂખ્યું તે વખતે ઇ. સ. ૧૮૮૮ માં કાઠીવાળાએ તેની ઉપર કેવી રીતે અધિકાર મેળવ્યેા એ વાત ઉપર કહેવાઈ ગઇ છે. ઘેાડા દિવસ સુધી ઉપષ્ટપકે બધે શાંતિ પથરાઈ, પશુ પ્રજાના અંતરની આગ એર શી રીતે ખૂઝાય? તે તે વવાતી જ રહી. ૧૮૮૭ માં કમનસીબે બિહાર પ્રાંતમાં મ્હાટા દુકાળ પડયા. ચંપા- રણ્યની પ્રજાની મુંઝવણુનો પાર ન રહ્યો. વખત વિચારીને નીલવરાએ ગળીના ભાવ ૧૦૦ તે ખદલે વધારી એકર દી ૧૨ જેટલા ફરી આખા. તે છતાં અંતરની માગ તે! સળગતી જ રહી, કાઇ કાર્યવાર તેના ભડથી હાર દેખાવા લાગ્યા. ઇં. સ. ૧૯૦૬ માં તેલહા કાઠીના ખેડુતાએ, કાઠીના એક અ°ગ્રેજ મેનેજર ( મિ. ધૂમકીડ)નું ખૂન કર્યું. આથી કેટલાક થારાને પકડી તેમની ઉપર કામ ચલાવ્યું. જીલ્લાના ન્યાયાધીશે આરપીઓ પૈકીના ત્રણ ગુને ફ્રાંસીની સજા ફરમાવી. હાકાર્ટમાં અપીલ થતાં ફ્રાંસીના હુકમ રદ થયા અને તેને બદલે તેમને આ છ વર્ષની સખ્ત કેદની સન્ન થઈ.