પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઇ. સ. ૧૯૦૭૦૯ સહનશક્તિની પશુ હદ હૈાય છે. અજાણુતાં કીડી સરખી આપણા પગ નીચે આવી જાય તે તે પણ પોતાનું ન્હાનુંરાં મ્હાં પહેાળુ કરી ચટકા ભરવા અને છૂટવા પ્રયત્ન કરે છે. ચંપારણ્યની પ્રજ્ ગળી વાવવા ક્રાઇ રીતે ખુશી ન હતી એ વાત છેલ્લાં થેપડાં પૃષ્ટોના વાંચનથી વાચકાને સ્પષ્ટ થઇ હશે. તે આ ગળીવાળાઓના જુલ્મથી છૂટવા પરમાત્માને અઢ઼ાનિશ પ્રાર્થના કર્યાં કરતી હતી. ઇ. સ. ૧૯૦૭ સુધી તે! રૈયત અને કાઠીવાળા વચ્ચે જેમ તેમ નભ્યું, પશુ ઇ. સ. ૧૯૦૯ ની શરૂઆત થતાં જ ખેતીયા જીલ્લામાં શાન્તિની ભાગ ભભૂકી ઉઠી. “ સાડી ” કાઠીના કેટલાક ખેડુતેએ ગળી વાવવા સામે ખુલ્લી રીતે વિરોધ દર્શાવ્યા અને કહી દીધું કે એમાં અમને ક્રાઇ જાતના લાભ ન હાવાથી અમે ગળીનું વાવેતર કરવા છ નથી, ૧૯૦૬ માં પાણીનું મોઢું પૂર આવવાથી ખેડુતો ધાન્યના પાક જેવા જોઈએ તે લઈ શકયા ન્હાતા, તેમ્ને અલ અને દાંત વચ્ચે