પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯

૩૯ વેર થયું હતું. ખીજી તરફ કાઠીવાળા સ્થિતિ કે સંજોગા જેમા વિના ખેડૂતા ઉપર દખાજી કર્યે જતા હતા. આવી દુર્દશામાં પ્રાર્યાં સુધી મૂંગી રહે ? ૧૯૦૭ ના મા મહિનામાં ખેડૂતાએ મેતિહારીના માજીસ્ટ્રેટની હજીરમાં એક અરજી આપી, તેમાં ખીજી કેટલીક વાતાની સાથે લખ્યું કે “ છેલ્લાં છ--સાત વર્ષાંથી કાઢીવાળાએ અમને હરેક રીતે પજગ્યા કરે છે. અમારી પાસેથી તેઓ હદ ઉપરાંત કરવેરા લે છે એટલું જ નહી', પણ વેઠ કરાવે છે, બળાત્કાર ગળી વવાવે છે અને તેની પૂરી કિંમત આપવાની પશુ કાઇ દરકાર કરતું નથી, વળી અમારી સામે ખાટમેટા ફાદારી મુકામે ઉભા કરી અમને ડરાવી– ગભરાવી અમારી પાસે ગળી વાવવાના દસ્તાવેજ લખાવી લે છે. સાડી ” કાઠીના મેનેજર મિ. એફ. સી. ક્રાતિને લાગ્યું કે હવે ગળીની ખેતી પલાંની જેમ ચાલવી અસભવિત છે, એટલે તેણે એક નવી જાળ રચી. તેણે સરકારી તાકરેને પોતાના પડખામાં લીધા, ઉશ્કેરાયેલી રૈયત બળવા ન કરી બેસે તે માટે માજીસ્ટ્રેટે ચેડા માસાને એકદમ સ્પેશિયલ કૅન્સ્ટેબલ બનાવી દીધા. આટલું છતાં અશાંતિની માગ કાબૂમાં ન આવી. ગળાની ખેતીને અંગે રાજ ભાતભાતની ફોજદારી કર્યા થવા લાગી. ૧૯૦૭ ની જુલાઇ મહિન નામાં સારી કાઢોના એક ગુમાસ્તાએ અમારી કાફીના નેકર કાલીચરણુ તેલીના કામમાં આ શખ્સએ દખલ કરી છે ” એ ક્રેસ્સાક આસામીઓ ઉપર આરોપ મુકી તેમની ઉપર મુકમાં શરૂ કર્યો. મુકામાં આરોપીઓએ કહેલું કે અમને દમ ભરાવવા માટે જ કાઢીવાળાઓએ આ મુકદ્ભા માંગે છે. પશુ તે વખતના ખેતીમા માજી મુદ્દા સાંભળી રાપીઓને સજા ફરમાવી દીધી.. . .. .