પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧

૪૧ 19:00 “ ગામડાની મતમાં શાંતિ સ્થાપવા આ માત તપાસ કરવાની પૂરેપૂરી જરૂર છે. વેંદનાં કારણે બહુઆરીકીથી તા- સો, અને તેટલા વિસ્તારથી અને છૂટથી તપાસ થાય તે વધારે સારૂં. હું ધારૂં છું કે આ દ્વિલચાલમાં કેટલાક તાદાની માણસાના હાય હરશે, પશુ તેટલા ઉપરથી ખેડુતેાની ર્યાદા માત્ર પાયા વિનાની છે એમ માની લેવાની જરૂર નથી. ” શિ૦ ટનરે આ ખામતની સરાષજનક તપાસ કરી હોય એમ નથી લાગતું. મિ. શેખચલાખ નામના એક માસ * જે સાંતા એક આગેવાન ગણાતા હતા તેણે લેાકાની સાથે મળી, લે. ગવર્નો- રની હજીરમાં એક મેમેરીઅલ માલ્યું હતું. તેમાં તેણે એ તપાસ વિષે લખેલું કે:- “ ખેતીયાના માજીસ્ટ્રેટ બધાં મળીને માત્ર ત્રણ મૌજામાં જ અમારી તપાસ ચલાવી અને તે પછી તપાસ પૂરી કર્યાં વિના જ ઉપડી ગયા.

તે ગમે તેમ હા. એટલુ તા ચેાસ કે એ તપાસથી રૈયતને સત્તાષ ન થયા. અતિ આલવાવાને બદલે દિવસે દિવસે વૃદ્ધિ પામતી ગઇ. મા નવેમ્બર મહિનાની શરૂઆતમાં, લૌરિયા થાણાના એક દારા- ગાએ ખેતીયા માજીસ્ટ્રેટને એક રીપેટ મેકથી જણાવેલું કે તરા કેટલાક ચળવળીએ રૈયતને ઉશ્કેરે છે, તેમને ગળી ન વાવવાના ઉદ્દેશ કરે છે અને કરવેરા ન ભરવાની હિમાયત કરે છે, એટલા માટે તેમની ઉપર ૧૦૭ કલમ પ્રમાણે કામ ચલાવવું જોઇએ. માટે સુલેહાંતિ જાળવવા માટે કેટલાક માણુસા પાસે મો-