પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨

નગીરી માગી. આ પ્રકારના દુખાથી મા દેશન હેરાન થઇ ગઈ. કેટલાયને કેદ કરવામાં આવ્યા, કેટલાયની પાસેથી જામીનગીરીઓ- માગવામાં આવી અને કેટલાય ડાબાના શિકાર થઈ પડયા. સુલેડ જાળવવા માટે ખાસ પેક્ષિસ રાકવામાં આવી. પ્રજાએ ક બધીાડમારીમાંથી ઉગરવા લે. ગવર્નરને એક પ્રાર્થનાપત્ર મેચકહ્યું પશુ તેના સાષકારક જવાબ ન મળ્યું. તરેહતરેહનાં દુ:ખા વેઠવા છતાં ગળીતા ન જવાવવી એવી મક્કમ વાણુ રૈયતે અખત્યાર કરી. તે સાડી કાઢીને ગળી વાવવાને ધોધ કરવા પડયો, અને સૌએ છૂટકારાતે દમ ખેચ્યું. સાડી કાઠી ગળીના ધંધામાંથી છૂટી થઇ, પશુ તેને નવરું બેસી રહેવું પ્રેમ પાલવે ? રૈયત પાસેથી પૈસા પડાવવાના એણે એક નવા જ રસ્તા શોધી કાઢયે, મને એ રસ્તે મૂળીની ભેટ પૂરી કરવાના પ્રપચ રસ્થ્યા. ઈ. સ. ૧૮૮૦ માં સારી ડીએ ગળીના પાકની સગવડને ખાતર પડઈ નદીમાંથી એક નહેર માદાવી હતી. ખેતીમા રાજ્ય અને કાડી વચ્ચે, એ નહેરને અંગે માર્ગી કરાર થયા હતા. એ કરાર પ્રમાણે કાઠી નહેરને ચૈગ્ય સ્થિતિમાં જાળવી રાખે અને ખેડુતા નહેરનું પાણી મફતમાં ઉપયેગમાં લઈ શકે એવી તેમાં સ્પષ્ટ સરત હતી. રૈયતે નાડી માટે ગળી વાવવાનું ચાલુ રાખ્યું ત્યાં સુધી તા એ સરત કાડીવાળાએ બરાબર પાળી. પણ ગળીની ખેતી બંધ થઈ એટલે ઈ. સ. ૧૯૦૮ માં ખેતરવાળાઓને નહેરનું પાણી મફતમાં પૂરું પાડવાને બદલે વીબા દીઠ ત્રણ રૂપીગ્મા વસુલ કરવાની કાઠીવા- ળએ શરૂઆત કરી દીધી. આ કરનું નામ “ જૈન ખચીઁ” રાખવામાં