લખાણ પર જાઓ

પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મેક્ષમાં અમર થયેલું ગજગ્રાહનું યુદ્ધ સેાણુ નદીમાં તે જ સ્થાને થયેલું હતું. એ કથામાં કેટલું સત્ય છે તે તેા પુરાતત્ત્વાભ્યાસીઓ જાણે, પણુ ગાંધીજી જ્યારે ચંપારણ્યમાં ગયા ત્યારે ગુજાનું યુદ્ધ પૂર જોરમાં હતું, ગજની બિચાાની સૂ'ઢની શુ જ જળ મારી હતી, અને ગાંધીજીએ જઇને ગ્રાહુના જથ્થામાંથી ગુજને છેડાવ્યા એમ કહું તે। અતિશયતાના વચન વાપરે છું એમ નહીં કહેવાય. આજે જ્યારે આખા દેશમાં ગજ અને માનું યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ગજના દુર્ભાગ્યે તે ાના જડખ્ખામાં સપડાયલા છે એવું જ્ઞાન પણ તેનું હૅર મારી ગયેલું જાય છે. ચંપારણ્યની લડતનું આ વન એ જ્ઞાન પાછું સતેજ કરી ગજને ભગવાન પાસે સાચી પ્રાર્થના કરવા પ્રેરશે એવી આશા રાખીએ, પારણ્યમાં રૈયતની મુક્તિ કેવી રીતે થઇ તેનું વર્ણન આ પુરતકમાં અપાઈ શકે તેટલા વિસ્તારથી આપવામાં આવ્યું છે. કેવી રીતે એ લડત ગાંધીજીને માથે આવી પડી, કેવી રીતે બિહારના મોહનલાલ પંડારાજ કુમાર શુકલ -ગાંધીજીને ગળે પાપા, અને તેમને ચંપારણ્ય લઈ ગયા, કેવી રીતે તેમના જવા પછી સાંજે બીડાયલી કળિ જેમ સવારે ખીલી કુસુમમાં પરિણુમેલી દેખાય તેમ સરળ, સ્વાભાવિક, અને અકળ રીતે એ લડત વધી અને વિશ્વાસ પામી એ આ પુસ્તકમાં સરસ રીતે વવાયલું છે. પણ તેાયે કેટલીક વાતે તે એ મુક્તિના યુદ્ધમાં ભાગ લેનારાએની સ્મૃતિમાં જ રહેશે. ગાંધીજીએ ચંપારણ્યને ઉંબરે પગ મૂકયે તે દિવસે તેમના ત્યાંથી પગ કાઢવાની સરકારની આતુરતા અને તૈયારી, અને છ માસને અંતે સરકારના ઘણાખરા પ્રતિનિધિઓની પ્રાંતના ગવનરની સુધાં ગાંધીજીની સાથે મૈત્રી એ કેમ ખની શક્યું એના ઇતિહ્રાસ કહેતાં