પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪

ઠર્યું.. પૈનખર્ચોના ત્રાસમાંથી છૂટવા અબવાબ'ના ગેરકાયદે લાગે આપવાનું પ્રજાએ ખૂલી લીધું. હવે જેતે નહેરના પાણીની જરૂર પડે છે તે રૂપીગ્મા ભરીને લઇ શકે છે. સાહી કાઢીવાળા પેાતાની આસપાસના ગામડામાં જેવી રીતે Rહ્મીથી કાઇ પ્રકારના દર દસ્તાવેજ વિના ગળીનું વાવેતર કરા વતા હતા, તેવી જ રીતે ખેતીયા સખડીવીઝનમાં પશુ કૅટલાક કાઠીવાળા જોહુકમી વાપરતા હતા. ૧૯૦૭-૦૮ માં સારી કાઠીની રૈયતે ગળીને તિલાંજલિ આપી. આસપાસના લાકા આ દાખલા લક્ષમાં લઈ ધીમે ધીમે ગળી સાથે છૂટાછેડા કરવા તૈયાર થઇ ગયા. સાઠી કાઢીવાળા પ્રકરણુ વખતે શેખડુલાબે આગળ પડતા લાગ લીધા હતા. પ્રજાએ સાહસ અને ઉત્સાહપૂર્વક શેખગુલાબના પગલે ચાલવાના ઠરાવ કર્યાં. કુનીલવશ સામે ઝઝવામાં શેખગુલા અને બહુ બહુ રીતે સેસવું પડયું હતું, છતાં લેાકાની નજરે તેની પ્રતિષ્ઠા ઘણી વધી ગઈ હતી. પ્રા શેખગુલ્લાને પોતાના આદ તથા માહિતી સમજ્તી હતી. સાદી કાઠીની પાસે જ એક ‘પસ” કાડી આવેલી છે.૧૯૦૮ માં અહીંની રૈયતમાં ખસ તેષનાં ચિન્હ મહેતાં. ખેતીયામાં વિજયાદશમીના એક મ્હાય મેળા ભરાય છે, તેમાં દૂર દૂરના ગામડાનાં લે આવે છે. ર વર્ષે પ્રજાએ એ મેળાના લાભ લઈ ગળી વિરૂદ્ધ હિલચાલ શરૂ કરી દીધી. મિ. શેખગુલાખ, રા. શીતલરાય તથા એક બીજા ભાએ લાખને મળી શાંતિથી ઉપદેશ દેવા માંગે અને મળી વાવવાથી ખમવી પડતી હાડમારીઓના ચિતાર આપ્યા, અની શકે ભાય એટલા તેમના હક્કનો નફા ગણાયું, પણ આગરા લાલા-જમીન- દારા એટલેથી જ ધરાતા નથી. તેમના હાત થવા ઇવાકામાંથી તેઓ નવનંતના ગેરકાયદે સાગા ઉપામે છે. આવા સામાને ત્યાંની શાશામાં ખવામ કરે છે. સુત્રય (૩૧ હું, ૫૪ ૨૦Â.)