પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫

તે નીશવાને આ જીલ્લામાંથી ગાંસડાંપાટલાં બાવી રવાના કર- નાની યુક્તિ પણુ સમજાવવા માંડી. મેળા વીખરાઇ ગયા પછી લા તાતાના ઘેર જઇ એ વિષય વિચારવા લાગ્યા. તેમને પાતાના આગેવાનાની વાતમાં વિશ્વાસ એકેડ, તેમના જીના વિચારી પાટાયા. ગળીના ઉદ્યોગના જડમૂળથી ઉદ કરવા માટે શીતારામ કેડ ખાંધીને મડી પડયા. તે રાત્રે મ્હોટી સભા ભરી ગળી ન વાવ વાના લાકાને ઉપદેશ કરવા લાગ્યા. સભા પૂરી થતાં લેા ગળી ન વાવવાની પ્રતિજ્ઞા લખું છૂટા પડતા. ખાસ કરીને મહિયા, પરસા, ઐરિયા તથા કુઢિયા કાઠીમાં આ હિલચાસ જોતજોતામાં વ્યાપી ગઈ. સાંભળવા પ્રમાણે પ્રજાએ એવા સાંકેતિક અવાજો પણ નક્કી કરી રાખ્યા કે તે અવાજ કાતે આવતાંવેંત ગામની બધી રૈયત એકઠી થઈ જાય. આ પ્રમાણે તૈયારીઓ થઇ ગયા બાદ ૧૯૦૮ ની ૧૬ મી અટાબરે રૈયતે ખુલ્લા મૂળવા કર્યાં. પરસા કાઠીના સિપાઇઓ સાથે ઝપાઝપી શરૂ થઈ, એમ પશુ કહેવાય છે ક્રુરૈયત કાઠીના મેનેજર ઉપર હુમલેટ લઈ ગઈ. મા ખળવાની ખખ્ખર તત્કાળ સર કારને પહેાંચાડવામાં આવી. સરકારે લશ્કરી ટુકડી રવાના કરી ળવા દાખી દેવા ચાંપતા ઉપાયા લીધા. તા. ૨૬ મી અટાભરને રાજ શીતલરાય, એક શ્રીમંત મારવાડી રામસ વિગેરેને ચિતાર કરવામાં માવ્યા. તે દિવસના લિસના અને ગુરખાઓના જુલમ હજી પણ લીકા યાદ કરે છે. ખાસ કરીને નાઈટ નામના ઇન્સ્પેકટ રમે ા તે જીવશે ત્યાં સુધી સભારશે. વર્તમાનપત્રામાં પશુ આ મળવાના રગખેરગી અહેવાલો પ્રાક્રય થયા હતી, સમાના ‘સ્ટેટસમેને પેાતાના એક ખાસ ખબરપત્રી માથ્વી એ મળવાની વિગત પ્રકટ કરેલી, તા. ૨૭ મી નવેમ્બરના પત્રમાં તે ખબરપત્રીઓ લખેલું કે બિહારના ચંપારણ્ય જીલ્લામાં આવેલા ખેતીયા સબડીવીઝનની સ્થિતિ અત્યારે ઘણી વિચિત્ર છે. નીલવા અને રૈયત વચ્ચે ક્લેશ r