i થવાથી અને એક બીજાના પામ દુશ્મન બન્યા છે. રામના રક્ષણુ માટે મંગાળની હથિયારબલ પેસિસ તેમજ ગુરખામાની મેક્રેઢી સેના શહેર તેમજ આસપાસનાં સ્થાનામાં ગાઠવી દેવામાં આવી છે. બિહાર લાઈટડાના દરેક જષ્ણુને પચાસ યાસ મ્હાર થઇ ચઢે એવા હવા આપવામાં આવ્યા છે. સબડીવીઝનના કેટલાક ભાગે અરાખર યુદ્ધક્ષેત્રનું સ્વરૂપ ધારણ કર્યું છે. ગારા ઉપર હુમલા થયાના સાત દેકાણેથી સમાચાર મળ્યા છે. ઘેડેસ્વાર સેના ઉપર લાકાએ હુમલા કર્યા છે એવા ચેામેર અફવા ફેલાઈ છે. મજબૂત લાઠીવાળા અમાસાએ જંગલના માર્ગે ધોડેસ્વાર લશ્કર ઉપર ચા સોના, બેડેસ્વારે જીવ લઇને નાસી છૂટયાના અને નિરપરાધને વિના કારણુ સતાવ્યાના તરેહ તરેહના ઢુવાલા {ભળાય છે. ખુદ પેલિસ ઇન્સપેક્ટર નાઈટને કાઈ ખમાસે લાફીથી ભારે ઈગ્ન પહેાં ચારી છે. મિ. મેકસવેલ સ્મીથ નામના એક નીલવરની એક ટાળાએ પૂ પડી હતી અને કાઠીના મેનેજર સૂરને એક ટાંગા મુઝફ્ફરપુરમાં આળી નાંખ્યા છે. ગમા ખુધવારે ખેતીયામાં ૧૬ આરપી ઉપર ૧૪૩ મી લમ પ્રમાણે, ગેરકાયદેસર ટાળીમાં જોડાવા બદલ કામ ચલાવવામાં બાવ્યું હતું, અને તેમને દંડ ઉપરાંત છ મહિનાની એકાન્તવાસની આરપીએ ઉપર હુમલા કર- સા કરમાવવામાં આવી હતી. હજુ લગભગ ૨૦ ઉપર કામ ચલાવવાનું ખાકી છે. તેમાં ગારા વાના, આગ લગાડવાના તેમજ ગ્રામ કામ વચ્ચે તિરસ્કાર ફેલાવવાના ભાર મુખ્ય છે. તપાસ મેતિહારીમાં ચાલશે. મુખ્ય આરોપી સીતધરાય છે, જે ખેતીયા સખડીવીઝનની સાઢી કાઢીના મેનેજર મિ. એસ. છે, કાફીનની રૈયત છે. રામા નામના એક મારવાડી સહાજન, અને તેના ગુમાસ્તા રામસ્વાર્થને હાલમાં જ ગિરફતાર કરવામાં આવ્યા છે.”
પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૨
Appearance