પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯

YE આજે હવે તેને વ્યાજ શિખે બદલે લેવાય છે. આજે સરે હું ચૌટામાંથી જતા હતા તે વખતે એક મજુર જેવા માણુસ દોડતા મારી પાસે આવ્યા અને તેને પહેલા મારની હકીકત સભળાવવા લાગ્યો. તેની આંખમાંથી ચાર આંસુ ઞામાં જતાં હતાં. તેના શરીર ઉપર લાકડીઓ પડેલી તેનાં નિશાન મેં જોયાં, મેં તેને મારા ગજવામાંથી થાડા પૈસા આપ્યા અને તેને જે માર પડયે હતા તે માટે માજીસ્ટ્રેટ પાસે જ ફ્રીઆદ કરવાની ભલામણુ કરી. પૈસા તે તેણે ખુશીથી લીધા, પશુ મારી સલાહ તેને ગળે ન ઉતરી, મેં માન્યું કે આ વાતને એટલેથી જ અંત આવી ગયા. પછી જ્યારે હું મારા તબુ પાસે ગયા, ત્યારે ત્યાં એક મુળદગાડીમાં કેટલાક માસને મે સૂતેલા જોયા. થાડા માણ્ણા રાતા-કકળતા મારી પાસે આવ્યા. જે યુદ્ધક્ષેત્રમાં રખડે છે તેમને તે આવા દેખાવો ણીવાર નજરે ચડતા હશે. પશુ મા તરફના શાંત પ્રદેશમાં માવો દેખાવ આપણુને બહુ આજના લાગે. પેલી ગાડીમાં જખ્મી માણુસા પડ્યા હતા. એક માણુસના હાથે પાર્ટી માં હતા અને તે પાય લેહીથી ખરડા ચેલા હતા. બીજા માણુસના જડબા ઉપર પણ લાદીવાળા પાટા મેં જોયે, લગભગ બધાના શરીર પર માવા મારનાં નિશાન હતાં. તેમની સાથે એક ો માસ હતા તેણે તે બધા જખ્મીઓની વતી વીતેલા વીતકની કહાણી કહી સંભળાવી, આ ખૂટ્ટા માજી- સના શરીર ઉપર જખ્મનું ' નિશાન જોવામાં ન આવ્યું. તેની વાત ઉપરથી, નમ્ર એક દહીના નામે પોતાના માલિકની ગેર હાજરીમાં આ વાની સખ્ત ભુગર લીની હેય એમ જણાયું, એ વૃતાંત કેટલે અંશે સત્ય અથવા અસત્ય છે તેના નિયતા અદા થત જ પી શકે, પશુ એટલું તો મારે કહેવું જોઇએ કે નીલવરોએ પોતાના નાકરો અને મળતીમાં ઉપર આ બાબત કરતી નજર રાખવી. . રૈવતુ: આ તાન, અગાળના કેટલાક ચળવળીચ્યાઓને આભારી છે. એમ જે આવે છે. તેની સામે વાંધ ઉડાવ-